________________
દેશનાચિંતામણિ ]
જગલ વિષે તેવી ન ચીજ જેથી કહે એ શને,
ઉપમા અભાવે જાણવું તેવુ જ શિવના શ`ને. ૪૧૯
અર્થ:- —આ બાબતને અમુક અંશે સમજાવવા માટે એક દૃષ્ટાંત જાણવા જેવું છે તે આ પ્રમાણે જાણવું. જંગલમાં રહેનાર કાઇ ભીલે નગરમાં જઇને રાજાના મ્હેલમાં ઉત્તમ સુખ ભોગવ્યું, તે જ્યારે જંગલમાં આળ્યે, ત્યારે ત્યાં ઉપમા દેવા લાયક પદાર્થના અભાવે તે બીલ નગરના સુખનું વર્ણન શું કરી શકે? અર્થાત કરી શકતા નથી. કારણ કે જગલને વિષે નગરસુખની ઉપમા આપી શકાય તેવી કોઈ વસ્તુ નહાતી. તેવી રીતે ઉપમા ન આપી શકાય તેવા મેાક્ષના સુખ વિષે પણુ તેમજ જાણવું. આ વિષે ભીલનું દૃષ્ટાંત ટુંકાણમાં આ પ્રમાણે જાણવું:-કાઇક નગરના રાજા શિકાર કરવા જંગલમાં ગએલે. તે તેના સાથીએથી જંગલમાં છુટા પડી ગયા. થાક તથા તડકાને લીધે તેને ભૂખ તથા તરસ લાગી છે, પરંતુ ત્યાં પાણી તથા ખાવાનું નહિ હાવાથી તેની આમતેમ તપાસ કરવા લાગ્યું. સારા નસીબે તે ફરતાં ફરતાં ભીલેનાં ઝુંપડાની નજીક આવી પહેાંચ્યા. ત્યાં એક ભીલે તે રાજાની આગતા સ્વાગતા કરી, તેની ભૂખ તરસ મટાડી. રાજા તેના ઉપર ઘણે! પ્રસન્ન (રાજી રાજી) થઈ ગયા અને તે ભીલ્લને પેાતાની સાથે તેના નગરમાં આવવાને આગ્રહ કર્યો તેથી ભીલ્લે તે કબુલ કર્યું. રાજાના માણસા પણ રાજાની શેાધમાં ત્યાં આવી ચડયા. તેમની સાથે રાજા અને ભીલ્લ નગરમાં ગયા. ત્યાં મેટાં મોટાં મકાન તથા રાજાના મહેલ વગેરે જોઇને તે ભીલ મહુ આશ્ચર્ય પામ્યા. ત્યાં રાજાએ તેને સારૂ સારૂ ખાવાનું આપ્યું તથા સારાં વસ્ત્રો પહેરવા માટે આપ્યાં તેથી તે ભીલ્લ આનંદ પૂર્વક મેાજમઝા ભાગવતા ત્યાં રહ્યો છે. એ પ્રમાણે ભીલ્લના કેટલેક કાળ આનંદમાં ચાલ્યા ગયા. એક વખત ભીલ્લને પેાતાનું જંગલનું સ્થાન સાંભરી આવવાથી ઘણું! આગ્રહ કરીને રાજાની રજા મેળવી જંગલમાં આણ્યે. ત્યાં તેની આસપાસ ભીલ લેાકેા ફરી વળ્યા, અને નગરની મઝા કેવી હતી તે વિષે વારવાર પૂછવા લાગ્યા. તે ભીલ પણ પેાતાને કેવું સુખ હતું તે જણાવવાને ઘણા આતુર હતા, પણ તે જંગલમાં કોઈ પણ ઉપમા આપવા લાયક વસ્તુ નહિ હેાવાથી વર્ણન કરી શકયા નહિ. તે પ્રમાણે મેક્ષમાં સિદ્ધ પ્રભુનું સુખ જાણવું. ૪૧૯
મેાક્ષનું સુખ શાથી મળે ? તે વિગેરે જણાવે છે:—
શ્રેષ્ઠ દર્શન ખાધ સયમ સાધનાથી તે મળે,
Jain Education International
સાધના ભેગી કરતાં ભવ્ય જન સિદ્ધિ વરે,
જિનરાજ ભાષિત તત્ત્વચી આ શ્રેષ્ઠ દર્શન જાણીએ,
સાય
એ કારણે ઉત્પત્તિ તેની ચિત્તમાંહિ વિચારીએ. ૪૨૦
For Personal & Private Use Only
www.jainelibrary.org