________________
૨૩૦
[ શ્રી વિજયપધસૂરિકૃતરેગમાં એકદમ વધારે કરી તેનું મરણ નજીક લાવે છે તેવા કુપચ્ય આહારના જેવા આ વિલાસ એટલે સ્ત્રીઓ સાથેના વિષયો છે, આ પ્રમાણે વિચારનારા મનુષ્યને આ સ્ત્રી કદાપિ મુંઝાવી શકતી નથી, એટલે તે પુરૂષને સ્ત્રી કદાપિ પિતાને વશ કરી શકતી નથી.
અહીં સ્ત્રીની નિંદા કરવાને મુદ્દો નથી, પણ પુરૂષને આસક્તિભાવ ઘટાડવા માટે દેશની તથા અંગ તત્વની વિચારણું મદદગાર નીવડે છે એમ સમજીને અત્યાર સુધીની હકીકત જણાવી છે. શ્રી ભાવના કલ્પલતામાં મેં આ બાબતને સ્પષ્ટ ખુલાસો બહુ વિસ્તારથી કર્યો છે. તેથી અહીં ટુંકામાં જણાવ્યું છે. ૩ર૬
આત્માનંદી જીવોનું સ્વરૂપ જણાવે છે –
પ્રથમ છ ઇમ વિચારી વિષયસંગી ના બને,
સંતોષમય જીવન ગુજારી સાધતા જિનધર્મને મનુજ ભવ સફલ કરે ઝટ પામતા શિવશર્મને,
સેવનારા રંગથી એ શ્રેષ્ઠ વિદ્વન્માર્ગને. ૩ર૭ અર્થ_એમાં પહેલા નંબરના છો એટલે આત્માનંદી જી ઉપર કહી ગએલ સ્ત્રીના શરીરનું સ્વરૂપ જાણીને વિષયસંગી એટલે કામગમાં આસક્તિવાળા બનતા (પ્રેમ રાખતા) નથી. વળી સંતોષમય એટલે લોભને ત્યાગ કરીને પિતાનું જીવન સુખશાન્તિથી ગાળે છે અને પરમ ઉલ્લાસથી જેન ધર્મની સાધના કરે છે. આ પ્રમાણે વતીને પિતાને મનુષ્યભવ સફળ કરે છે, તથા ઉત્તમ અને વિદ્વાન પુરૂએ આચરેલા આ (જે આગળ કહેવાશે, તે) માર્ગને રંગથી એટલે આનંદથી સેવનારા ભવ્ય છે જલ્દી શિવશર્મને એટલે મક્ષસુખને મેળવે છે. ૩ર૭.
બે લેકમાં પંડિત પુરૂષના માર્ગનું સ્વરૂપ જણાવે છે – કલ્યાણ પથે આગ્રહી ન કરે વિકલ્પ ચિત્તમાં,
વિવિધ નિષ્ફલ આવતા કદી જે અભાવિત ભાવમાં તે ન નિષ્કારણ વદે બાલિશ તણા સહવાસથી,
બેલે કદી પણ ના કરે નિહેતુ બુધજન નિયમથી. ૩૨૮ અર્થ –ઉત્તમ વિદ્યાવંત પંડિત પુરૂષ કલ્યાણ પંથ એટલે આત્માને હિત કરનાર માર્ગમાં આગ્રહ રાખે છે. અને બુધજન એટલે ડાહ્યા મનુષ્ય મનમાં નકામા જુદા જુદા પ્રકારના સંકલ્પ વિકલ્પો એટલે વિચાર કરતા નથી. કદાચ અભાવિત ભાવમાં એટલે અવિરતિ ભાવમાં (વિશિષ્ટ ગુણરહિત દશામાં) નિષ્ફળ એટલે નકામા વિચાર આવે, તે પણ તે કારણ વિના કેઈની આગળ જણાવતા (બેલતા) નથી. વળી કદાચ બાલિશ એટલે મૂર્ખ લોકેની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org