SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાસંચ’તામિણ ] ૨૩૭ જેમ દાવાનળ વખતે પાંગળા માણસ દવ વિનાને સાચે રસ્તા દેખાડે છે તેમ જ્ઞાન પણ સારા માર્ગ દેખાડે છે. વળી જ્ઞાન દાષામાંથી અચાવે છે. એટલે ભૂલ થતી હાય તા સુધારે છે, અને ધાર્મિક જીવનને ટકાવી રાખે છે. વળી જ્ઞાન આત્માના વીોલ્લાસને એટલે આત્મવીર્ય અથવા આત્મ શિતના ઉત્સાહમાં વધારો કરે છે એ વાત ભૂલવી નહિ. એમ જ્ઞાનની માફક ક્રિયા માનું ઉત્તમ આલંબન પણ છેડવું નહિ. એટલે તેની નિર્મલ સાધના કરવી જોઈએ. ૨૮૪ આટલા વચને ઉપરથી એમ સાબીતી થઇ જ્ઞાનક્રિયા સમુદાય સાધનથી જ મુક્તિ મેળવી; પૂર્વ કાલે હાલ પણ સાધે વિદેહે અહુ જના, ભાવિકાલે સાધશે એવી જ રીતે ગુણિજના, ૨૮પ અઃઆટલાં વચન ઉપરથી એમ સિદ્ધ થયું કે જ્ઞાન અને ક્રિયા એ અનેના સમુદાય રૂપ એટલે એકઠા મળવા રૂપ સાધન પામીને જ પૂર્વ કાલમાં ગુણવાન ભવ્ય જીવાએ મેક્ષ મેળવ્યું છે. અને હાલમાં પણ ઘણા મનુષ્યા મહાવિદેહ ક્ષેત્રમાં જ્ઞાન ક્રિયાથી જ મેાક્ષ સાધે છે, તેમજ હાલ આ ક્ષેત્રમાં તથા પ્રકારના સંઘયણુ, શક્તિ વગેરેની ખામીને લીધે જો કે મેાક્ષ પ્રાપ્તિ થતી નથી. પરન્તુ ભવિષ્ય કાળમાં પણ આ બંનેની ભેગી સાધના કરીને જ ઘણાં જીવા મેક્ષપદ મેળવશે. આ પ્રસંગે મહાવિદેહ ક્ષેત્રની બીના જરૂર જાણવી જોઇએ. તે અહીં આપેલા યંત્ર ઉપરથી બહુજ સ્પષ્ટ સમજાશે. ૨૮૫ અહિં મહાવિદેડ ક્ષેત્રમાં વિચરતા ૨૦ વિહરમાન જિનેશ્વરાના ક્ષેત્રાદિ ૧૯ બેલના પ્રસગમાં ત્યાંના મુનિ મહારાજના આહારનું પ્રમાણ વિગેરે જે રત્નસંચય ગ્રન્થમાં કહ્યું છે તે અનુસારે કેટલીક પ્રાસંગિક બાબત કહેવાય છે તે આ પ્રમાણે- Jain Education International बत्तीस कवलाहारो, बत्तीसं तत्थ मूडया कवलो । શો મૂકલહસ્સો, ચીત્તા”...સદ્દેિશો ય ॥ ૪૬ ॥ અર્થ :—મહાવિદેહ ક્ષેત્રના સાધુઓને પણુ ૩૨ કવલના આહાર હાય છે. તેમાં ૩૨ મૂડા પ્રમાણના ૧ કવલ થાય છે, અને તેવા ૩૨ કવલ હેાવાથી (૩૨૪૩૨=) ૧૦૨૪ મૂડા પ્રમાણુના આહાર એક સાધુને એક વખતના ગણાય. અહિં મુડાનું પ્રમાણ કેટલું તે પ્રસિદ્ધ નથી. હવે મુનિના મુખનુ તથા પાત્રનું પ્રમાણુ આ પ્રમાણે- रयणीओ पन्नासं, विदेहवासम्मि वयणपरिमाणं । पत्तलस्स प्रमाणं, सत्तर धणुहाइ दीहं तु ॥ ४०६ ॥ અર્થ :——મહાવિદેહમાં સાધુના મુખનું પ્રમાણ ૫૦ હાથ છે, તેમના પાત્રના તળીયાનું પ્રમાણ ૧૭ ધનુષ ( એટલે ૬૮ હાથ) લાંબુ હેાય છે. આ પ્રમાણ ઉત્સેધાંગુલથી જાણવું, કારણ કે ત્યાંનુ પ્રમાણ અહિંથી ૪૦૦ ગુણુ હેાવાથી એ પ્રમાણુ સંભવિત છે. તથા ત્યાંના સાધુની મુહપત્તિનુ પ્રમાણ કહે છે- For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy