________________
( શ્રી વિજયપદ્મસુકૃિત
અર્થ:—એ પ્રમાણે સર્વે પુરૂષાર્થની એટલે ચારે પુરૂષાની જે સિદ્ધિ તે મુખ્ય હેતુ એટલે મુખ્ય કારણુ રૂપ ક્રિયાના ખલથી જ થાય છે. વળી અનુમાન પ્રમાણ વડે પણ ક્રિયાની મુખ્યતા આ પ્રમાણે સાખીત કરી શકાય છે. જેની પછી તરત જ જે કાર્ય અને તે તેનું કારણ કહેવાય છે, જેમ છેલ્લા ક્ષણમાં રહેલા પૃથ્વી, પાણી વગેરે વસ્તુએ તે ખીજના અંકુર એટલે ગા વગેરેનુ કારણ કહેવાય છે તેમ સર્વ સવરરૂપ ચારિત્રની પ્રાપ્તિ થયા પછી તરત જ મેક્ષ પ્રાપ્તિ થતી હાવાથી મેાક્ષ પ્રાપ્તિ રૂપ કાર્ય માં સર્વ સંવર ચારિત્ર રૂપ ક્રિયા એ મુખ્ય કારણ છે. એમ અનુમાન પ્રમાણુથી પણ ક્રિયાની મુખ્યતા સાખીત થઈ શકે છે. ૨૬૯
૩૦
ક્રિયાનય વ્હેલાં કહેલા અનુમાનને સ્પષ્ટ રીતે સમજાવે છે:— પુરૂષાર્થ સિદ્ધિ સકલ પણ કિરિયા અનંતર ભાવિની,
સવ સંવરની અનંતર ભાવિની શિવભામિની; બેઉ વિરતિ માનનારા આ ક્રિયાનય જાણીએ,
તે માંહિ કારણ એ ક્રિયારૂપ મુક્તિ કારણ માનીએ. ર૯૦
અર્થ:—જેમ સઘળી પુરૂષાર્થ સિદ્ધિ (પ્રાપ્તિએ ) ક્રિયા પછી તરત જ થાય છે. તેમ તે સર્વ સંવર રૂપ ચારિત્ર કે જે ચૌદમે ગુણુઠાણુ હાય છે તેના પછી તરત મુક્તિ રૂપી સ્ત્રીના લાભ (મળવું) થાય છે. જ્ઞાનનય વાદી તે એમ માનતો હતો કે— પ્રથમના બે સામાયિક (સમ્યકત્વ સામાયિકથી તથા શ્રુત સામાયિક ) તરત મેાક્ષપદ મળે છે, અને ક્રિયાનય તે દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિક એમ એ પ્રકારના સામાયિકને માને છે, તેમાં વલી તે ( ક્રિયાનય ) કહે છે કે—સર્વવિરતિ ચારિત્રની છેલ્લી અવસ્થા રૂપ સ་સંવર ચારિત્ર છે અને તેની પછી તરત જ મેાક્ષ મળતું હાવાથી સર્વે સંવર ક્રિયા એજ માનુ કારણ છે. એમ માનવું જ વ્યાજખી છે. ૨૭૦
પ્હેલાં બે સામાયિક ગૌણુ છે, એમાં છુ' કારણ ? તે જણાવે છે:—— એહુને ઉપકાર કરનારા પ્રથમના બેઉને,
ગાણ ગણીને ના ચહે ઈમ સાંભળી ભવિ જીવને; સમાહ હાવે તેહ પૂછે બેઉ નય ઈમ યુક્તિને,
દર્શાવતા સાબીત કરતા એમ નિજ નિજ પક્ષને. ૨૭૧ ભવ્ય જીવ અને નયમાં સાચું શું સમજવું ? એમ પ્રભુને પૂછે છે:— એહનું શું તત્વ તે જાણું નહિ કરૂણા કરી,
સમજાવશે। પ્રભુ! ઈમ સુણી સમજાવતા ખીના ખરી;
Jain Education International
For Personal & Private Use Only:
www.jainelibrary.org