SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ [ શ્રી વિજ્યપદ્મસૂરિષ્કૃત વૃદ્ધ મુનિ ગ્લાન મુનિ વિગેરે મહાપુરૂષાનુ` વૈયાવચ્ચ (આહાર પાણી વિગેરે દેવા રૂપ ભક્તિ) કરીને આયખિલ કરવું. આ પ્રમાણે અખંડ ભાવે તે અભિગ્રહ પાલી રહ્યા છે. એક વખત ઇન્દ્રે દેવસભામાં નદિષેણુ મુનિની વૈયાવૃત્યના અભિગ્રહની પ્રશંસા કરી. ત્યારે કાઇ એ અવિશ્વાસુ દેવ પરીક્ષા કરવા સાધુના વેષે આવ્યા. તેમાં એક તે માંદગીના બ્હાને ગામ બહાર રહ્યો ને બીજો દેવ સાધુ ન દિષેણુ છઠ્ઠના પારણે આયબિલ કરવા બેસે છે તેટલામાં આવીને કહે છે કે હે નર્દિષણ ! ત્યારો અભિગ્રહ કેવા ? ગામ બહાર માંદા સાધુ પાણી વિના તરસ્યા મરે છે, અને તું આયખિલ કરવા બેસે છે. આ વચન સાંભળી ગોચરીનુ પાત્ર ખીજા સાધુને સાંપી તુર્ત ગામમાં પાણી વ્હારવા નિકળ્યા, પરન્તુ તે દેવે બધે ઠેકાણે સદોષ પાણી કરી દીધું, છતાં પણ બહુ રખડતાં એક ઘેરથી નિર્દોષ પાણી મળ્યું. તે લઈ ગામ બહાર તે કૃત્રિમ ગ્લાન સાધુ પાસે આવ્યા, તે વખતે તેને બહુ ઝાડા થઈ ગયેલા હેાવાથી તેનુ શરીર ધેાવા લાગ્યા, ત્યારે તે દેવે ઝાડાને એટલા બધા દુર્ગંધી બનાવી દીધા કે સાધારણુ માણસ તા ત્યાં ઉભું રહી શકે જ નહિં, છતાં પણ ન દિષણ મુનિ તા તે ગ્લાન સાધુની કર્મગતિ વિચારે છે, ત્યાર બાદ શરીર ધેાઈને તે સાધુને ખાંધ પર બેસાડી પેાતાના ઉપાશ્રયે લઇ જાય છે તે વખતે કૃત્રિમ ગ્લાન (દેવ) સાધુએ રસ્તામાં પણ ઘણીવાર ઝાડા કરી નર્દિષષ્ણુનુ શરીર વિષ્ટાથી ભરી દીધું, તે પણ મુનિએ દુર્ગં ́છા ન કરી અને ઉપાશ્રયે લાવીને સાધુને રાગ રહિત કરવાના યેાગ્ય ઉપાય કરવા લાગ્યા. તેથી અન્ને દેવા ઘણાં રાજી થયા. અને પેાતાનુ મૂલ સ્વરૂપ દેખાડીને તથા વ્હેલાંની બધી વાત જણાવીને ક્ષમા માગી વંદના કરીને સુગંધી પુષ્પાદિકની વૃષ્ટિ કરી પેાતાને સ્થાને ગયા. એ પ્રમાણે વૈયાવૃત્યના નિયમવાળી તપશ્ચર્યા નદિષણ મુનિએ બાર હજાર વર્ષ સુધી કરી અને મતાન્તરે પંચાવન હજાર વર્ષ સુધી કરી અનશન અંગીકાર કર્યું, તે વખતે સર્વ અન્ત:પુરની સ્ત્રીઓ સહિત કેાઇ ચક્રવર્તિ રાજા વંદન કરવા આવ્યા તે વખતે ચક્રવતીની સુંદર રૂપવતી સ્ત્રીઓને જોતાં તેમને પેાતાની પૂર્વ સ્થિતિ યાદ આવી. અને અન્ય ભવમાં હું આવી સ્ત્રીઓને વલ્રભ થાઉં' એવું નિયાણું કરી સાતમા મહાશુક્ર નામના દેવલે'કમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી સૂર્યપુર નગરમાં અંધકવૃષ્ણુિ રાજાના દશમા વસુદેવ નામે પુત્ર થયા, ત્યાં સ્ત્રીવદ્યભપણાના નિયાણાથી સ્ત્રીએ માહ પામે એવા સ્વરૂપવાન થતાં ઘણી નગરની સ્ત્રીએ વસુદેવની પાછળ ભમે છે. આ ખીના જોઇને નગરજનોએ રાજાને આ ઉપદ્રવ રોકવા વિન ંતિ કરી. રાજાએ વસુદેવને · આ રાજગઢ છેાડીને તમારે બહાર ફરવું નહિ ' એવી આજ્ઞા કરવાથી તે રાજગઢમાં જ રહે છે. એક વાર એક દાસીની સાથે કઇક એલાચાલી થતાં દાસીએ કહ્યુ કે આવાં લક્ષણુથી જ નજરકેદ થયા છે. આ વચનથી એકદમ રાજગઢમાં જ રોકાઇ રહેવાનું કારણ સમજીને પેાતાનુ અપમાન જાણી “ ભાઇના અપમાનથી વસુદેવે ચિંતામાં પ્રવેશ કર્યા છે” એટલું વાકય દરવાજે લખી કોઇ મડદાને સળગાવીને 6 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy