________________
દેશાચિંતામણિ 1
૮૩
સૂત્ર રચના રૂપ માલા બનાવે છે. માલા રૂપે ગેાઠવવાથી જેમ મેાતીનું સંરક્ષણ થાય, તેમ સૂત્ર રચનાથી અંનું સંરક્ષણ થાય છે. અહીં તીથ પતિ એટલે જિનેશ્વર દેવના કહેલા ઉત્તમ વચને તે ફૂલેાની જેવા જાણવા. અને પ્રવચનના કલ્યાણને માટે ગણધરદેવા સૂત્રરૂપે રચના કરે છે. એ પ્રમાણે આવશ્યક સૂત્રમાં કહેલું છે. તે મૂલપાઠ આ પ્રમાણે જાણવાઃ— ॥ ગદ્યત્તમ્ ॥
तवनियमनाणरुख-आरूढो केवली अमियनाणी ॥ તો મુક્ નાળવુદુિં-વિચનવિયોળટ્ટાપ ॥ ૮૨ ||
तं बुद्धिमरण 'पडे - ण' गणहरा गिहिउं निरवसेसं ॥ तित्थयर भासियाइ - गंधति तओ पवयणट्ठा ॥ २ ॥ આના સ્પષ્ટા ઉપરના શ્લેાકેામાં જણાવી દીધા છે. ૯૫ સૂત્રરચનાના ૬ કારણેા જણાવે છે— ગ્રહણુ ગણના ધારણા પરિપુચ્છના દાનાદિમાં,
અનુકૂલતાના કારણે નિજ જીત માની ટૂંકમાં; ષટ્ કારણે ગણધર કરતા સૂત્ર રચના તેહના,
બે અર્થ સૂચિનિદર્શને અહુ લાભ ભાખ્યા સૂત્રના.
૯૬
અર્થ :—ગણધર મહારાજ મુખ્ય છ કારણેાએ કરીને સૂત્રની રચના કરે છે. તે ૬ કારણેા આ પ્રમાણે જાણવા—૧ ગ્રહણ એટલે સુખેથી ભણી શકાય માટે, ર્ ગણુના એટલે ભણેલું અને ભણવાનું ગણી અથવા સંભારી શકાય માટે, ૐ ધારણા એટલે અને હૃદયમાં ધારી શકાય તે માટે, ૪ પરિપૃચ્છના એટલે સુખેથી પૂછી શકાય તે માટે, પ દાના દ્વિમાં એટલે બીજાને આપવા (ભણાવવા) વગેરેમાં અનુકૂળતા ( સરળતા ) પડે તે માટે, તથા ૬ વ્હેલા જણાવ્યા સુજબ સૂત્રની રચના કરવી એ અમારી ફરજ છે. એમ માનીને પણ સૂત્ર રચના કરે છે. સૂત્રના બે અર્થ સૂચિનિર્દેને એટલે સાયના દષ્ટાન્તે જાણવા. એ પ્રમાણે સૂત્રના ઘણા પ્રકારના લાભ કહેલા છે. આ ખાખત શ્રી આવશ્યક સૂત્રની નિયુક્તિમાં કહ્યું છે કે—
// ગાવૃિતમ્ ॥
वित्तुं च सुहं सुहगणण-धारणा दाउ' पुच्छिउ चेव ॥ एएहि कारणेहिं जीयंति कथं गणहरेहिं ॥ ९१ ॥
સ્પષ્ટા - —આ ગાથામાં નિયુક્તિકાર ભગવાન શ્રી ભદ્રખાહુ સ્વામિજી મહારાજ ક્યા અને કેટલા કારણેાથી શ્રીગણધર ભગવંતા સૂત્રની રચના કરે છે ? આ ખાખતને! ખુલાસા કરે છે. તે આ પ્રમાણે (૧) પદ્મ વાકય પ્રકરણ અધ્યાય પ્રાભૂત શતક શ્રુતસ્ક ંધાદિ રૂપે શ્રીજિનેશ્વરદેવના વચનેાની ગેાડ઼વણી કરવામાં આવે, તેા શિષ્ય પ્રશિષ્યાદિ લગ્ન ભણવામાં (૨) હેલાં શું ભણ્યા ? હવે કર્યું કર્યું અધ્યયન વિગેરે ભણવાનુ ખાકી છે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org