________________
જૈનદષ્ટિએ મહા ભૂળ-સૂર્યમંડલનું સ્વરૂપ ચંદ્ર ૮૮૦ જન ઉચે રહીને એટલે એટલી ઉંચાઈએ પોત પોતાના વિમાનની પહેળાઈના પ્રમાણ જેટલું ક્ષેત્ર રોકતા જાય અને જે વલય વડે તે વલયને મંડલ કહેવાય. અર્થાત સૂર્યચંદ્રને મેરુ પર્વતને પ્રદક્ષિણ આપવા પૂર્વક ફરવાને જે ચક્રાકારે જે નિયત માર્ગ તે મંડલ કહેવાય.
સૂર્યના આવા ૧૮૪ મંડલે છે અને ચંદ્રના ૧૫ મંડલે છે.
દક્ષિણાયન અને ઉત્તરાયન વિભાગો, દિવસ અને રાત્રીના પ્રમાણમાં ઓછાવત્તાપણું, સીરમાન, ચંદ્રમાસ, વગેરેની વ્યવસ્થા વગેરે આ સૂર્ય—ચંદ્રના મંડલેને આધારે ઉત્પન્ન થાય છે.
સૂર્ય-ચંદ્રના મંડલ ક્ષેત્રનું ચિત્ર (સવ અત્યન્તર મંડલથી સર્વ બાહ્ય મંડલ સુધી ૫૧૦૬ યોજન)
II III
૨૦
रक्षेत्र II ૦
RT
લ વ Jણ સમુદ્ર
જે મડલસ્થાને છે.
સભાનર
બાલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org