________________
૩૮
બૃહત ક્ષેત્ર સમાસ સૂર્ય મંડલનું મંડપ ક્ષેત્ર લાવવાની બીજી રીત.
સૂર્ય વિમાનને વિષ્કભ ૪૮.૬૧ જન પ્રમાણ હોવાથી અને સૂર્ય મંડલ ૧૮૪ હેવાથી, તે મંડલ સંખ્યાના એકસઠિયા ભાગ કાઢવા એક મંડલના એકસઠિયા ૪૮ ભાગથી ગુણવા. જે આવે તે સંખ્યા એક બાજુ મૂકવી.
પછી ૧૮૪ માંડલાના ૧૮૩ આંતરાના એકસઠિયા ભાગ કાઢવા. પ્રત્યેક અંતરનું પ્રમાણ બે જન છે તેને તે આંતરા સાથે ગુણવા. પછી અંતરના ક્ષેત્રના એકસઠિયા ભાગોની જે સંખ્યા આવે તેમાં પહેલા કાઢેલ ૧૮૪ મંડલ સંબંધી વિધ્વંભના એકસઠિયા ભાગો ઉમેરવા. જે સંખ્યા આવે તેના એજન કરવા માટે ૬૧ થી ભાગવા. જે આવે તે સૂર્યનું મંડલોત્ર. તે આ પ્રમાણે.
૧૮૪ x ૪૮ = ૮૮૩૨ ભાગો વિમાનના વિરતારના ૧૮૩ ૪ ૫ = ૩૬૬ યોજના અંતર ક્ષેત્ર વિસ્તારના. એકસઠિયા ભાગ કરવા ૩૬ ૬ને ૬ ૧ થી ગુણતા. 388
८८३२ X ૬૧
+ ૨૨૩૨૬ ६६
૩૧૧૫૮ એકસઠિયા ભાગ ૨૧૯૬૪ ૨૨૩૨૬ એકસઠિયા ભાગ |
યોજન કરવા ૬૧ થી ભાગવા. ૬૧) ૩૧૧૫૮ (૫૧૦ જન ૩૦૫
સૂર્ય મંડલનું ચાર ક્ષેત્ર ૦૦૬૫
૫૧યોજના આવે ०४८ મંડલ એટલે શું? સૂર્ય કે ચંદ્ર મેરુ પર્વતથી ઓછામાં ઓછા ૪૪૮૨૦ જન દૂર રહીને મેરુ પર્વતને પ્રદક્ષિણના ક્રમથી સંપૂર્ણ ફરી રહે. તે પ્રદક્ષિણાની પંક્તિને એક મંડલ કહેવાય છે.
આ સૂર્ય કે ચંદ્રના મંડલો ત્યાં ને ત્યાં જ રહેવાવાળા કાયમી મંડલો જેવા સ્વતંત્ર મંડલ નથી. પણ સમભૂતલ પૃથ્વીથી સૂર્ય ૮૦૦ યોજન ઊંચે રહીને અને
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org