________________
બૃહત્ ક્ષેત્ર સમાસ સરખા. - દગફટિકરત્નમય અને પ્રકાશમય છે. તેથી આટલે દૂરથી આપણે જોઈ શકીએ છીએ.
જંબૂદ્વીપમાં સતત પરિભ્રમણ કરતા ફરતા બે ચંદ્રો, બે સૂર્યો, ૧૭૬ હે પ૬ નક્ષત્રો અને ૧૩૩૮૫૦ કેટકેટી (૧૩૩૯૫ ઉપર ૧૫ મીંડાં એટલે ૧૩૩૯૫૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ આટલી સંખ્યા જેટલા તારાનો સમુહ છે. | ઋધિ વગેરેની અપેક્ષાએ જોતાં ચંદ્ર મહર્દિક છે. તેથી સામાન્ય ક્રમ પ્રમાણે તે ચંદ્રમંડલો વગેરેનું સ્વરૂપ પ્રથમ કહેવું જોઈએ, તો પણ સમય, અવલિકા, મુહૂર્ત, દિવસ, પક્ષ, મહિને, અયન, સંવત્સર વગેરે કાળનું માન સૂર્યની ગતિને અવલંબીને રહેલું હોવાથી તેમજ સૂર્યમંડલનો અધિકાર વિસ્તારવાળો હેવાથી પ્રથમ સૂર્યમંડલના સ્વરૂપને પ્રારંભ કરવામાં આવે છે.
જતિષચક્ર સમભૂતલ પૃથ્વીથી ઉચે ૭૦૦ યોજનથી ૯૦૦ જન સુધીમાં એટલે ૧૧૦ જનમાં રહેલું છે. તેમાં સમભૂતલાથી ૩૯૦ જન ઉંચે તારા, ૮૦૦ જન ઉંચે સૂર્ય, ૮૮૦ એજન ઉંચે ચંદ્ર, ૮૮૪ જન ઉંચે નક્ષત્રમંડલ, ૮૮૮
જન ઉંચે બુધ આદિ, ૮૯૧ જન ઉંચે શુક્ર આદિ, ૮૯૪ જન ઊંચે ગુરુ આદિ, ૮૯૭ જન ઊંચે મંગલ આદિ અને ૯૦૦ એજન ઉંચે શનિ આદિ ગ્રહો આવેલા છે.
વળી જયોતિષ ચક્ર મેરુ પર્વતથી ઓછામાં ઓછું ૧૧૨૧ યોજન દૂર રહીને મેરુ પર્વતને ફરતું પ્રદક્ષિણાએ ફરે છે.
અહીં સૂર્ય પરિભ્રમણની પ્રરૂપણામાં પાંચ દ્વારો છે. ૧–મંડલક્ષેત્રની પ્રપણું ર–મંડલની સંખ્યાની પ્રપણું, ૩–અબધા પ્રપણ, ૪–મંડલાંતર પ્રપણું અને પમંડલમાં ચાર પ્રપણ.
૧. મંડલ ક્ષેત્રની પ્રરુપણામંડલ ક્ષેત્ર એટલે સૂર્યનું સર્વ અત્યંતર મંડલથી છેલ્લા માંડલા–બાહ્યમંડલ સુધીનું આકાશ–જગ્યા. સૂર્યનું મંડલ ક્ષેત્ર-ચક્રવાસ પહોળાઈ ૫૧૦ ૪૮૬ ૧ યોજન એટલે પાંચસો દશ યોજન અને એક યોજનના ૬૧ ભાગ કરીએ તેવા ૪૮ ભાગ જેટલું છે, તે આ પ્રમાણે–
સૂર્યના કુલ માંડલા ૧૮૪ છે. એક એક માંડલું ૪૮૬ ૧ યોજન પ્રમાણ છે. એટલે ૪૮૬૧ ને ૧૮૪ થી ગુણવા.
૪૮/૬૧ ૪ ૧૮૪ =૮૮૩૨/૬ ૧ જન થયા. આના જન કરવા ૬૧ થી ભાગવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org