________________
જેનદષ્ટિએ મહા ભૂગળ-ચંદ્ર-સૂર્યાદિનું સ્વરૂપ
સૂર્ય વિમાનમાં રહેતા દેવનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલેપમ અને એક હજાર વર્ષનું હોય છે. જ્યારે દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય બા પલ્યોપમ અને ૫૦૦ વર્ષનું હોય છે.
ગ્રહ વિમાનમાં રહેતા દેવેનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમનું અને દેવીઓનું ના પલ્યોપમનું આયુષ્ય હોય છે.
નક્ષત્ર વિમાનમાં રહેતા દેવનું ઉત્કૃષ્ટ આયુષ્ય ને પલ્યોપમનું અને દેવીઓનું ઉત્કૃષ્ટ કા પલ્યોપમનું આયુષ્ય હોય છે.
તારાના વિમાનમાં રહેતા દેવનું ઉત્કૃષ્ટ આયુરય - પાપમનું અને દેવીઓનું ઉત્કૃષ્ટ ૧/૮ પલ્યોપમનું આયુષ્ય હેય છે.
ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર વિમાનમાં રહેતા દેવનું જઘન્ય આયુષ્ય ૦૧ પલ્યોપમનું હેય છે. જ્યારે તારાના વિમાનની દેવીઓનું જઘન્ય આયુષ્ય પણ ૧/૮ પલ્યોપમનું હોય છે.
તિષ દેવાનું વિશેષ વિસ્તારપૂર્વક સ્વરૂપ બૃહતસંગ્રહણુ ગ્રંથમાં આપેલું છે. મનુષ્યક્ષેત્રમાં જે ચંદ્ર-સૂર્યાદિ છે તેમના વિમાને ફરવાવાળા છે, અર્થાત્ સતત પરિભ્રમણ કરનારા છે. જ્યારે મનુષ્ય ક્ષેત્રની બહાર રહેલા ચંદ્ર-સૂર્યાદિના વિમાને સ્થિર છે અને પ્રમાણમાં અડધા છે.
જ્યોતિષિના વિમાનનું પ્રમાણ
મનુષ્ય ક્ષેત્રમાં પ૬/૧૧ જન ૪૮૬૧ યોજના
૨ ગાઉ ૧ ગાઉ
| મનુષ્ય ક્ષેત્રની બહાર ૨૮/૬ ૧ જન ૨૪/૬૧ જન
૧ ગાઉ ગાઉ
ગ્રહ= નક્ષત્ર
તારા
મા ગાઉ
લો ગાઉ
એક યોજનના ૬૧ ભાગ કરીએ તેના ૫૬-૪૮ ભાગ પ્રમાણ ચંદ્ર-સૂર્યનું વિમાન છે. ઉંચાઈમાં બધે વિસ્તારથી અડધા પ્રમાણવાળા હોય છે.
વિમાનને આકાર અર્ધા કઠને ફળ સમાન નીચેથી ગાળ અને ઉપરના ભાગે = પ્રહમાં રાહુનું વિમાન બે ગાઉનું છે, મતાંતરે એક જન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org