SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-ઉપસંહાર હવે આખા ક્ષેત્રસમાસ પ્રકરણની ગાથાની સંખ્યા કહે છે. गाहाणं छच्च सया, सत्तत्तीसाय होति पडिपुन्ना। खित्तसमासं पगरणं, निद्दिढ पुव्वसरिहिं॥१५॥(६५५) છાયા–ાથાનાં વતન સáશાનિ મવત્તિ પ્રતિકૂળના क्षेत्रसमासप्रकरणं निर्दिष्टं पूर्वसूरिभिः ॥७५।। અર્થ–પૂર્વ આચાર્યોએ કહેલ ક્ષેત્રસમાસ પ્રકરણની ગાથા છસો સાડત્રીસ પુરેપુરી થાય છે. વિવેચન–પૂર્વ આચાર્યોએ કહેલ આ ક્ષેત્રસમાસ પ્રકરણની. બધી મળીને ૬૩૭ ગાથા પરિપૂર્ણ થાય છે.* ૫. (૬૫૫) હવે ક્ષેત્રસમાસ પ્રકરણ ભણવા માટે અને સાંભળવા માટે પ્રવૃત્ત થયેલાને ઉત્તમ ફળ પ્રાપ્તિ-મળવા સંબંધિ આશીર્વાદ આપે છે. समयखित्तसमासं,जो पढइ य जोय णं निसामेइ। तेसिं सुयंगदेवी, उत्तमसुयसंपयं देउ॥७६॥ (६५६) ૨. “નવમા ધ્રુતિ ફ0 તથ' પ્રાન્તરે : ટીમ તુ ન તથા વચ્ચપચાસત્ અવન્તિ વત્ર શા) ૨. “વ્યસંવા' ( સર્વસંધ્યા ) *પ્રકરણમાં નીચે મુજબ ૬૫૫ ગાથાઓ થાય છે. જ્યારે આ ગાથામાં અને ટીકામાં ૬૩૭ ગાથા કહી છે. તે બીજી વધારાની ૧૮ ગાથા(જુઓ પહેલા ભાગની પ્રસ્તાવના પેજ ૧૫) પ્રક્ષેપ હેવાથી ગણું ન હોય. કઈ પ્રતિમાં “ પણ પન્ના હૃતિ ઇર્થી સત્યમિ ” આવો પાઠ હોવાથી નીચે પ્રમાણે ગાથાની સંખ્યા સંગત થાય છે. જોકે આ પ્રતના મૂલ અને ટીકામાં આ બાબત નથી છતાં સંગતીના બળથી પ્રત્યુતર પાઠ પ્રમાણ માની શકાય. તાત્પર્ય કેવલી ગમ્ય. પહેલે જંબૂદીપ અધિકારી ગાથા, ૩૯૮ બીજો લવણ સમુદ્ર ત્રીજો ધાતકી ખંડ ચોથે કાલેદધિ સમુદ્ર પાંચમે પુષ્કરવાર્ધ દ્વીપ છે , કુલ ૬૫૫ આ પ્રમાણે ૬૫૫ ગાથા પણ સંગત થાય છે. ૭૫ ' 1 Ft. on 8 - * R o For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy