SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-ક્ષેત્રોના વિસ્તારનું સ્વરૂપ ३४३ આ પ્રમાણે ૧૭૬૮૪૨ જન ૨ કલા પશ્ચિમાઈ પુષ્કરાઈ દ્વીપના પર્વને વિરતાર છે. ૧૭૬૮૪ર જન ૨ કલા પૂર્વાર્ધના પર્વતનો વિસ્તાર ૧૭૬૮૪૨ ક. ૨ કલા પશ્ચિમાધના ,, ,, ૨૦૦૦ , ૦ કલા બે ઇષકાર , ઉપપ૬૮૪ જન ૪ કલા. આટલા જન પ્રમાણ ક્ષેત્ર પર્વતેએ રેકેલું છે. આ સિવાય બાકી રહેલ ક્ષેત્ર કાઢવા માટે કાલેદધિ સમુદ્રની પરિધિમાંથી ઓછા કિરવા. ૯૧૭૦૬૦૫ જન કલોદધિ સમુદ્રની પરિધિ. – ૩૫૫૬ ૮૪ ,, ઉપરની ૪ કલા ગણતરીમાં ગણી નથી. ૮૮૧૪૯૨૧ જન ભરતાદિ ક્ષેત્રના અત્યંતર વિસ્તાર માટેની યુવરાશી થાય છે. ૧૪-૧૫. (૫૯૪–૫૮૫) આથી શું તે કહે છે, वासहरविरहियं खलु, जंखित्तं पुक्खरखदीवम्मि। जावंतावेहि गुणं, भय दोहिंसएहिं बारेहिं॥१६॥(५९६) છાયા–ત્રધરવિદિત વસ્તુ પર ક્ષેત્રે ગુજરાધદીપે . यावत्तावद्भिर्गुणितं भज द्वाभ्यां शताभ्यां द्वादशाधिकाभ्याम् ॥१६॥ અર્થ–પુષ્કરરાઈ દ્વીપમાં વર્ષધર પર્વતથી રહિત જે ક્ષેત્ર છે તેને તે તે ક્ષેત્રના ખાંડવાથી ગુણીને બસો બારથી ભાગવા. વિવેચન–પુષ્કવર દ્વીપાધમાં હિમવંત આદિ પર્વતે અને ઈષકાર પર્વત સિવાયનું જે ક્ષેત્ર ૮૮૧૪૯૨૧ જન છે તેને જે જે ખાંડવાની સંજ્ઞા કહી છે તેનાથી ગુણી *૨૧રથી ભાગવા. એટલે ભરત અને અરવતક્ષેત્રના અત્યંતરક્ષેત્ર માટે ૧થી ગુણ ૨૧રથી ભાગવા હૈમવંત અને હૈરયવંતક્ષેત્રના , ૪થી ગુણ , , હરિવર્ષ અને રમ્યકક્ષેત્રના , , ૧૬થી ગુણ છે , જે આવે તે ભરતાદિ ક્ષેત્રને અત્યંતર વિસ્તાર જાણવો. ૧૬. (૫૯૬) # ૨૧૨ની સમજ પૃષ્ઠ ૧૪૯ ઉપર આપી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy