________________
३४४
બૃહત્ ક્ષેત્ર સમાસ હવે ભરતક્ષેત્રને અત્યંતર વિસ્તાર કહે છે. ईयालीस सहस्सा, पंचेव सया हवंति गुणसीया। તેવત્તામસમર્થ, મુર્વિવર્તમ મરવાળા (૧૭) છાયા–વવાશિવ સહસ્ત્રાદિ ગૈા શતાનિ માનિ નાશીના
त्रिसप्तति(अधिक) अंशशतं मुखविष्कम्भो भरतवर्षे ॥१७॥
અર્થ–ભરતક્ષેત્રમાં મુખના વિસ્તાર એક્તાલીસ હજાર પાંચસો અગણ્યાએંશી અને એકસો તેંતેર અંશ છે.
વિવેચન–પુષ્કરાઈ દ્વીપમાં ભરતક્ષેત્રને મુખવિરતાર એટલે અત્યંતર વિધ્વંભ– કાલેદધિસમુદ્ર તરફનો વિસ્તાર ૪૧૫૭૮-૧૭૩/૨૧૨ જન પ્રમાણ છે. તે આ પ્રમાણે
વર્ષધર રહિત ક્ષેત્રમાં અત્યંતર ધ્રુવરાશી ૮૮૧૪૯૨૧ જન છે. ભરતક્ષેત્રનું માપ લાવવા ૧થી ગુણીને ૨૧રથી ભાગવાના છે.
૮૮૧૪૯૨૧ને એકથી ગુણતા ૮૮૧૪૯૨૧ રહે. હવે ૨૧રથી ભાગતા.
જન
૨૧૨) ૮૮૧ ૪ ૯ ૨ ૧(૪૧૫૭૯
८४८
૦૩૩૪
૨૧૨
૧૨૨૯ ૧૦૬૦
૧૬૯૨ ૧૪૮૪ ૦૨૦૮૧ ૧૯૦૮
૦૧૭૩
ભરતક્ષેત્રને કાલોદધિસમુદ્ર તરફને વિસ્તાર ૪૧૫૭૯–૧૭૩/૨૧૨ જન છે.
૧૭. (૫૯૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org