SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ બૃહત્ ક્ષેત્ર સમાસ તે જ અને તેથી શું? તે કહે છે. पणपन्नं च सहस्सा, छच्चेव सया हवंति चुलसीया। तिन्नेव सयसहस्सा, वासविहीणं तु जंखित्तं॥१४॥(५९४) एयं पुण सोहिज्जा, कालोयहिपरिरया उ सेसमिणं। चउदस सहस्स नवसय, इगवीसइलक्ख अडसीई॥१५॥(५९५ છાયા–ગ્નપાશ7 જ સહ્યાદિ ઘ વ શતાનિ મવત્તિ ચતુશીવાજીના त्रीण्यैव शतसहस्राणि वर्षविहीनं तु यत् क्षेत्रम् ॥१४॥ एतत् पुनः शोधयेत् कालोदधिपरिरयात् तु शेषमिदम् । चतुर्दश सहस्राणि नवशतानि एकविंशानि लक्षा अष्टाशीतिः ॥१५॥ અથ–ત્રણ લાખ પંચાવન હજાર છસો ચોર્યાસી થાય છે. આ *વષક્ષેત્રથી રહિત જે ક્ષેત્ર છે તે કાલોદધિની પરિધિમાંથી બાદ કરવું. શેષ–બાકી અઠયાસી લાખ ચૌદ હજાર નવસો એકવીસ યોજન છે. વિવેચન–ભરતાદિ વર્ષ રહિત ક્ષેત્ર ૩૫૫૬૮૪ યોજન થાય છે. તે આ પ્રમાણે ધાતકીખંડ દ્વીપથી અહીંના વર્ષધર પર્વતે બમણા છે. એટલે ૪૨૧૦ એજન ૧૦ કલા પૂર્વાર્ધ હિમવંત પર્વત ૪ર૧૦ , ૧૦ , , શિખરી , ૧૬૮૪૨ ) ૨ , 9 મહાહિમવંત છે ૧૬૮૪૨ ૨ 9 9 કિમ , ६७३९८ નિષધ છે , ૬૭૩૬૮ ) ૮ નીલવંત છે ૧ ૧ ૦ ૦ ૦ ૧૭૬૮૪ર યોજન ૨ કલા પૂર્વાર્ધ પુષ્કરાઈ પર્વતને વિસ્તાર, * વાસક્ષેત્રથી રહિત એટલે ભરતાદિ ક્ષેત્રોથી રહિત ૩૫૫૬૮૪ જન ક્ષેત્રપ્રમાણ છે. અર્થાત અહીં જે પર્વતને વિસ્તાર આ ૩૫૫૬૮૪ યોજન બતાવ્યો છે. તે કાલેદધિ સમુદ્ર (પુષ્કરાઈ દીપની અત્યંતર )ની પરિધિમાં ક્ષેત્રોનો વિસ્તાર બાદ કરતા પણ આવે. કેમકે પર્વત અને ક્ષેત્રો બે જ વસ્તુઓ પુષ્કરા દીપમાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy