________________
૨૮૦
બહત ક્ષેત્ર સમાસ જન, મધ્યમાં પરિધિ ૨૩૭ જનથી અધિક અને ઉપરની પરિધિ ૧૫૮ એજનથી અધિક છે.
આ કંચનગિરિ પર્વતના અંતરમાં વિશેષતા આ પ્રમાણે છે. જંબુદ્વીપના કંચનગિરિ પર્વતો જમીનની અંદર એકબીજાને સ્પર્શેલા છે. જ્યારે ધાતકીખંડના પૂર્વાર્ધમાં અને પશ્ચિમાર્ધમાં રહેલા કંચનગિરિ પર્વત જમીન ઉપર ૧૧૧-૧/૮ યોજનના અંતરે છે. કેમકે ધાતકીખંડમાં પૂર્વાર્ધ અને પશ્ચિમના દ્રહોની લંબાઈ ૨૦૦૦ જન છે અને પહોળાઈ ૧૦૦૦ જન છે. બે બાજુના ૧૦ કંચનગિરિને વિસ્તાર ૧૦૦૦ જન છે. આથી ૨૦૦૦ જનમાં પર્વતનો ૧૦૦૦ જન વિસ્તાર ઓછો કરીએ એટલે ૧૦૦૦ જન રહે. પર્વતે ૧૦ છે. તેના આંતરા નવ થાય તેથી ૯ થી ભાગવા.
૯) ૧૦ ૦ ૦(૧૧૧ યોજન
૧૧૧–૧૯ જન દરેક કંચનગિરિ પર્વતનું અંતર જાણવું. એટલે એક કંચનગિરિથી બીજો કંચનગિરિ ૧૧૧-૧/૯ યોજન દૂર રહેલો છે.
જંબૂદીપની જેમ ધાતકીખંડના પૂર્વાર્ધમાં અને પશ્ચિમમાં જે ઉત્તરકુરુમાં બે બે યમક પર્વતે, દેવકરામાં બે બે ચિત્ર અને વિચિત્ર ફૂટ પર્વતો પણ ૧૦૦૦
જન ઉંચા, મૂલમાં ૧૦૦૦ જન વિસ્તાર, મધ્ય ભાગે ૭૫૦ જન વિસ્તાર અને ઉપર ૫૦૦ જન વિસ્તારવાળા છે, તથા પરિધિ મૂલમાં, ૩૧૬૨ એજનથી અધિક, મધ્ય ભાગે ૨૩૭૨ યોજનથી અધિક અને ઉપરના ભાગે ૧૫૮૧ જનથી અધિક છે.
પૂર્વના અને પશ્ચિમાધના ભરત-ઐરાવતક્ષેત્ર અને વિના મળી ૩૪-૩૪ દીધું. વૈતાઢય પર્વતે જંબૂદ્વીપના વૈતાઢય પર્વત સમાન એટલે ૨૫ જન ઉંચા, મૂલમાં ૫૦ એજન પહોળા, ત્યારપછી ૧૦ પેજને ૩૦ એજન પહોળા, ત્યાંથી ૧૦ યોજને ૧૦ એજન પહોળા, ત્યાંથી ૫ જન ઉપર પણ પહોળાઈ ૧૦ એજન છે. જમીનમાં ૬ જન ૧ ગાઉ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org