________________
જૈનષ્ટિએ મહા ભૂંગાળ-દ્રહ આદિના પરિમાણુનું સ્વરૂપ
૨૭૯
નદીની શરૂઆતમાં પહેાળાઈ ૧૦૦ યાજન અને ઉંડાઈ ૨ યોજન છે, સમુદ્રમાં પ્રવેશ વખતે પહેાળાઈ ૧૦૦૦ ચેાજન અને ઉંડાઇ ૨૦ ચાજન છે,
શીતા મહાનદી અને શીતેાદા મહાનદીના બન્ને કિનારે સમુદ્રપ્રવેશમાં જે વના છે તેના વિસ્તારને વિચાર કરીએ તેા જમૂદ્રીપની શીતા—શીતેાદા નદીના બન્ને કિનારે રહેલા વનની અપેક્ષાએ દ્વિગુણા-બમણા છે. તે આ પ્રમાણે—
જંબુદ્રીપમાં શીતા-શીતેાદા મહાનદી સમુદ્રમાં પ્રવેશ કરે છે ત્યાં બન્ને કિનારા ઉપર જે વન છે તેના વિસ્તાર નિષધ–નીલવંત પર્વત પાસે ૧/૧૯ ચેાજન છે અને નદી પાસે ૨૯૨૨ યાજન છે. જ્યારે ધાતકીખંડના પૂર્વ અને પશ્ચિમાની શીતા—શીતેાદા નદીના કિનારે આવેલા વનેા નિષધ–નીલવંત પર્વત પાસે ૨/૧૯ ચેાજન પ્રમાણ અને નદી પાસે ૫૮૪૪ યાજન પ્રમાણ વિસ્તારવાળા છે. ૪૦.(૫૨૮)
તથા
कंचनगजमगसुरकुरु - नगा य वेयड्ढ दीहवट्टा य । विक्खंभोव्वेहसमु-स्सएण जह जंबूद्दीवि व्व ॥ ४१॥(५२९) છાયા—ાચન-યમ-મુમુહનનાથ વૈતાન્યા ટીવવૃત્તાશ્ત્ર ।
विष्कम्भोद्वेधसमुच्छ्रयेन यथा जम्बूद्वीपे इव ||४१ ||
અંચનિગિર, યમકિંગર, દેવકુરુના પર્વતા, ઢીબૈતાઢયે, વૃત્તવૈતાઢય પર્વતાના વિસ્તાર, ઉંડાઇ, ઉંચાઇ જે પ્રમાણે જમૂદ્રીપમાં છે તે પ્રમાણે છે.
વિવેચન—દેવપુરુ અને ઉત્તરકુરુમાં દ્રઢાના બન્ને કિનારે જે કંચનગિરિ પર્વતા, ઉત્તરકુરુમાં યમક-જમક પતા, દેવકુરુમાં ચિત્ર-વિચિત્ર પર્વતા, ભરતાદિ ક્ષેત્રના ૩૪ દ્વીધ વૈતાઢય પર્વતા, શબ્દાપાતી આદિ ૪ વૃત્તવૈતાઢય પર્વતા. આ બધા પર્વતાના જે પ્રમાણે વિસ્તાર, જમીનમાં અને ઉંચાઈમાં જમૂદ્રીપમાં જેટલા યાજન પ્રમાણ છે તેટલા યાજન પ્રમાણ ધાતકીખંડમાં પણ પૂર્વ અને પશ્ચિમામાં દરેક પા જમીનમાં, ઉંચાઇમાં અને વિસ્તારમાં જાણવા. તે આ પ્રમાણે—
જમૂદ્રીપની જેમ ધાતકીખંડના પૂર્વાર્ધમાં અને પશ્ચિમામાં કાંચનિગિર પા ૧૦૦ યાજન ઉંચા, ૧૦૦ યાજન મૂલમાં વિસ્તાર, ૭૫ ચૈાજન મધ્ય ભાગે વિસ્તાર, ૫૦ યાજન ઉપર વિસ્તાર અને ૨૫ યાજન જમીનમાં છે. તથા મૂલમાં પરિધ ૩૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org