SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-ક્ષેત્રોના વિસ્તારનું સ્વરૂપ ૨૮૧ શબ્દાપાતી આદિ ૪ વૃત્તવૈતાઢય પર્વતે પણ જબૂદ્વીપના વૃત્તવૈતાઢય સમાન છે. એટલે ૧૦૦૦ એજન ઉંચા અને ૧૦૦૦ જન વિસ્તારવાળા, ગોળાકારે છે. પરિધિ ઉ૧૬૨ જાનથી અધિક છે અને જમીનમાં ૨૫૦ એજન છે. ૪૧. (૫૨૯) હવે કુરુક્ષેત્રના વિરતાર માટેની રીત કહે છે. चउणउइ सए मेरु, विदेहमज्झा विसोहइत्ताणं। सेसस्स य जं अद्धं,सो विक्खंभो कुरूणं तु॥४२॥(५३०) છાયા-વતુર્નતિશત મેરું વિમથાત્ વિશોદા शेषस्य च यदधं स विष्कम्भः कुरूणां तु ॥४२॥ અર્થ-વિદેહના મધ્યમાંથી મેના ચારાણસો બાદ કરીને જે બાકી રહે તેનું જે અડધુ તે કુરુને વિસ્તાર જાણો. વિવેચન-ધાતકીખંડના પૂર્વાર્ધમાં અને પશ્ચિમાર્થમાં જે મેરુ પર્વત છે તે ૯૪૦૦ જન વિસ્તારવાળો છે. આ ૮૪૦૦ મહાવિદેહ ક્ષેત્રના મધ્યવિસ્તાર ૮૦૫૧૮૪–૧૮૪ર૧૨ યોજનમાંથી ઓછી કરવા. જે બાકી રહે તેના અડધા કરવા. જે આવે તે દેવકુ કે ઉત્તરકુના વિસ્તાર જાણવો. મહાવિદેહનો મધ્યવિસ્તાર ૮૦૫૧૮૪–૧૮૪/ર૧૨ જન મેરુને વિસ્તાર – ૯૪૦૦ ૭૮૫૭૯૪–૧૮૪/૨૧૨ અડધા કરતા ૩૯૭૮૯૭-૯૨/૨૧૨ જન થાય, દેવકુર અને ઉત્તર કુરુક્ષેત્ર ૧૮૭૮૯૭-૯૨/૨૧૨ જન પ્રમાણે વિરતારવાળું છે. ૪૨. (૫૩૦) આ જ વાત ગાથામાં કહે છે. सत्ताणवइ सहस्सा, सत्ताणउयाइ अट्ठय सयाइं। તિવચઢવાડું,મામા ફુવા ૩હું જરૂા(૯૩૧) છાયા–સાનવત: સદા સતનવતિ(ધાનિ) વદ ૧ શતાનિા. त्रीण्येव च लक्षाणि कुरूणां भागास्तु द्विनवति ॥४३॥ (અર્થ પેજ ૨૮૬ ઉપર) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy