________________
૨૨૦
બહ ક્ષેત્ર સમાસ જે કે લવણસમુદ્રમાં ૧૬૦૦૦ જન ઉંચાઈ તો મધ્યભાગના ૧૦૦૦ જન વિસ્તારમાં જ છે. બાકી વેદિકાથી ૯૫૦૦૦ યોજને તો ૭૦૦ જનની જલવૃદ્ધિ થાય છે. પણ કર્ણ ગતિથી ૧૬૦૦૦ જન સુધીની ઉંચાઈથી વેદિકા સુધીનું ગણિત કરેલ છે. તે આ પ્રમાણે
ત્રિરાશિ મૂકતાં ૮૫૦૦૦ પેજને ૧૬૦૦૦ એજન જળની ઉડાઈ છે તો ૯૫ જને કેટલી ? ૮૫૦૦૦ | ૧૬૦૦૦ | ૮૫ આમાં પહેલી અને બીજી રાશિની ત્રણત્રણ શૂન્ય દૂર કરતાં ૮૫ | ૧૬ | ૮૫ રહે. હવે બીજી રાશિને ત્રીજી રાશિથી ગુણને પહેલી રાશિથી ભાગવા.
૧૬ | ૮૫)૧૫૨૦(૧૬ જન ૪૯૫
૧૫૨૦.
૦૫૭૦
५७०
૯૫ પેજને ૧૬ જન જળની ઉંચાઈ જાણવી. ૭૭. (૪૭૫) पंचाणउइंसहस्से,गंतूणं जोयणाणि उभओवि। ૩સે સ્કવો, સોરુમમાહસિગો મળવા છતા(૪૭૬) છાયાગ્નનવર્તિ સદ્દસ્નાન કરવા યોગનાનિ યમયતોષિા
उत्सेधेन लवणः षोडशसहस्राणि भणितः ॥७८॥
અર્થ–બન્ને તરફથી લવણસમુદ્રમાં પંચાણું હજાર જન જતાં લવણસમુદ્ર સોળ હજાર જન ઉચો કહ્યો છે.
વિવેચન બને તરફથી એટલે જંબુદ્વીપની વેદિકાથી લવણસમુદ્રમાં ૮૫૦૦૦ જન જઈએ ત્યાં તથા ધાતકીખંડ દીપની વેદિકાથી લવણસમુદ્રમાં ૮૫૦૦૦ જન જઈએ ત્યાં ઉંચાઈમાં લવણસમુદ્ર ૧૬૦૦૦ એજન શ્રી જિનેશ્વર ભગવંત અને શ્રી ગણધર ભગવંતોએ કહેલ છે. તે આ પ્રમાણે
૯૫ પેજને ૧૬ જન ઉંચાઈ તે ૮૫૦૦૦ પેજને કેટલી ઉંચાઈ: ૯૫ | ૧૬ ] ૮૫૦૦૦ મધ્યરાશિને અંત્યરાશિથી ગુણીને પહેલી રાશિથી ભાગવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org