________________
જનદષ્ટિએ મહા ભૂળ-લવણસમુદ્રની પ્રતર
૨૨૧
૯૫) ૧૫૨૦૦૦૦( ૧૬૦૦૦ યોજન
૪૯૫ ૦૦૦
૧૫૨૦૦૦૦
૫૭૦ ૫૭૦
૯૫૦૦૦ પેજને લવણસમુદ્રની ઉંચાઈ ૧૬૦૦૦ એજન જાણવી.
આ પ્રમાણે જઘન્ય અને ઉત્કૃષ્ટ ઉંચાઈ કહી. મધ્યમ ઉંચાઇ આના ઉપરથી સ્વયં સમજી લેવી. ૭૮. (૪૭૬)
હવે લવણસમુદ્રની પ્રતરનું માપ કહે છે. वित्थाराओ सोहिय, दस यसहस्साइसेस अडम्मि। ते चेव पक्खिवित्ता, लवणसमुदस्स सा कोडी॥७९॥(४७७) लक्खं पंचसहस्सा, कोडीए तीइ संगुणेऊणं। लवणस्स मज्झपरिहिं, ताहे पयरंइमंहोइ॥८०॥(४७८) છાયા-વિસ્તાર શોધત્વ શ વ સલ્લા સેવાર્થે
तानि चैव प्रक्षिप्य लवणसमुद्रस्य सा कोटिः ॥७९॥ लक्षं पञ्चसहस्त्राणि कोटथा तया संगुण्य ।
लवणस्य मध्यपरिधिं ततः प्रतरमिदं भवति ॥८॥
અર્થ_વિસ્તારમાંથી દશ હજાર ઓછી કરી બાકી રહે તેના અડધા કરી તેજ ઉમેરીએ તે લવણસમુદ્રની કેટી. આ કોટી એક લાખ પાંચ હજાર છે.
લવણસમુદ્રની આ કોટીથી મધ્ય પરિધિને ગુણતાં આ પ્રમાણે પ્રતર થાય.
વિવેચન—લવણસમુદ્રના વિસ્તારમાંથી ૧૦૦૦૦ ઓછા કરવા, બાકી રહે તેના અડધા કરવા અને તે જ, ૧૦૦૦૦ ઉમેરવા જે આવે તેને કેટી નામથી વ્યવહાર કરાય છે.
લવણસમુદ્રનો વિસ્તાર ૨૦૦૦૦૦ જન
– ૧૦૦૦૦
૧૯૦૦૦૦ આના અડધા કરતાં ૯૫૦૦૦ થયા.
તેમાં ૧૦૦૦૦ ઉમેરવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org