________________
******
*** અને તેમ છે. આવા ગણિતાનુચેગના ગહન ગ્રંથરત્નનાં અનુવાદનું ભગીરથ કાર્ય અનુવાદક વિદ્વાન તપસ્વીરત્ન પન્યાસજી મહારાજ શ્રી નિત્યાનંદવિજયજી ગણિવરની ઉત્કટ સ્વાધ્યાય રૂચી-અધ્યયન-મનન-ચિંતનની એકાગ્રત, અપ્રતીમ ધગશ, અવિરત પરિશ્રમ તથા તે વિષયની કુશલતા દર્શાવે છે. ગણિતાનુયોગના સૂમ વિષયને આટલી ઝીણવટપૂર્ણાંક તાસ્પર્શી મીમાંસા સાથે તેના ચિત્રો, અનુરૂપ કેકે આદિથી સમૃદ્ધ પ્રકાશન ખરેખર સ્વાધ્યાય કરનાર અભ્યાસી વર્ગને ખૂષ જ ઉપકારક બને તે રીતે તેની પાછળ અનુવાદક મહે રાજશ્રીએ ખૂબ જ કાલજી તથા ખંત રાખીને જૈન શાસનના ગણિતાનુંચાગના તત્વજ્ઞાનના પ્રચાર કરવા માટે મહાન પુરુષાર્થ દાખવેલ છે.
આ
અનુવાદક- સ યેાજક-સંપાદક પન્યાસજી મહારજશ્રીની આ ગ્રંથરત્નના સચાજનસ’પાદન પાછળની ચીટ, ધગશ તેમજ તે વિષયની વિદ્વત્તા ગ્રંથરત્નમાં સ્પષ્ટ રીતે જણાઇ આવે છે. તેએએ ખરેખર સારા પરિશ્રમ લઇને પેતાની ચાલુ તપશ્ચર્યામાં આ ગ્રંથરત્નને સર્વાંગ સુંદર બનાવવા માટે જે તન-મનની શક્તિને સદ્વ્યય કરી શ્રુતભક્તિનું મહાન કાર્ય કરેલ છે. તે ખરેખર પ્રશ'સાપાત્ર છે.
પ્રસ્તુત ગ્રંથરત્નમાં બૃહત્ ક્ષેત્રસમાસ સટીકના વિસ્તૃત ગુજરાતી અનુવાદ-વિવેચનને પ્રથમ ભાગ પ્રસિદ્ધ થાય છે. આમાં મૂલની ૩૬૦ ગાથાઓ સુધીનું ટીકા સ થેનું વિસ્તૃત વિવેચન છે. આ પ્રથમ ભાગમાં જબુદ્વીપ તથા દેવકુરુ-ઉત્તરકુરુ, મેરુપર્યંતના અધિકાર પ્રસિદ્ધ થયેલ છે. બીજા ભાગમાં ૩૬૧ ગાથાથી ૨૯૪ ગાથા સુધીના વિવેચનમાં મહાવિદેહ ક્ષેત્રના અધિકાર, બાઇ ૯૦ ગાથાઓના વિવેચનમાં લવસમુદ્રના ખીજો અવિકાર, ધાતકી ખંડના ત્રીજો અધિકાર, પછીની ૮૧ ગાથાઓમાં, કાલેાધિ સમુદ્રને ચેથા અધિકાર, પછીની ૧૧ ગાથાઓમાં, ને ૭૫ ગાથાઓમાં પુષ્કરા દ્વીપના, પાંચમા અધિકાર. એ રીતે બે ભાગ ને ૫ અવિકાર મળી કુલ ૬૫૫ ગાથાઓમાં અઢીઢીપમનુષ્ય ફોત્રતા પદાર્થોની જૈન શાસ્ત્રીય દૃષ્ટિએ વિસ્તારપૂર્વકની વિવેચના ફોત્રસમાસ ગ્રંથમાં સમાવિષ્ટ થયેલી છે.
તદુપરાંત વિવેચનકાર પન્યાસજી મહારાજશ્રીની ભાવના છે કે શ્રી નીશ્વરદ્વીપને અધિકાર આ ગ્રંથરત્નના બીજા ભાગમાં વિવેચનપૂર્વક વિસ્તૃત રીતે લેવે; જેથી ઉપયાગી વિષયાના સમાવેશથી આ વિષયના સ્વાધ્યાયપ્રેમી વર્ગને અનુકૂળતા રહે.
એકદરે કહી શકાય કે ગુજરાતી ભાષામાં વિસ્તૃત વિવેચનપૂર્વક પ્રસિદ્ધ થતાં બૃહત્ ક્ષેત્રસમાસ ગ્રંથરત્ન-સટીકના આ મહાન ગ્રંથ ખરેખર જૈન શાસનના ગણિતાનુ
脆脆脆脆脆脆脆脆脆脆
૪૬
Jain Education International
For Personal & Private Use Only
*
www.jainelibrary.org