________________
બૃહત્ ક્ષેત્ર સમાસ ખીજા વલયમાં ઈન્દ્ર, સામાનિક આદિ દેવને ચેાગ્ય ૧ ગાઉ વિસ્તારવાળા, ના ગાઉ જાડા કુલ ૩૪૦૧૧ કમળા છે. ત્રીજા વલયમાં આરક્ષક દેવાના યાગ્ય ના ગાઉ વિસ્તારવાળા, । ગાઉ જાડા ૧૬૦૦૦ કમળા છે. આ સિવાય તેને ફરતા બા ત્રણ વલયેા છે. ચાથા લયમાં ૩૨લાખ ક્રમળેા, પાંચમા વલયમાં ૪૦ લાખ કમળે, અને છઠ્ઠા વલયમાં ૪૮ લાખ કમળા છે.
છેલ્લા ત્રણ વલા આભિયાગ દેવના અભ્યંતર, મધ્યમ અને બાહ્ય પદાના જાણવા.
મૂળ કમલની કણિકામાં ભવન, ભવનમાં મણિમય પીઠિકા, શય્યા વગેરે બધુ વર્ણન શ્રીદેવીના સમાન જાણવું.
આ દ્રઢાના જે નામ છે, તે- નામના દેવ તે દ્રહના અધિપતિ છે. નીલવંત દ્રર્ડના અધિપતિ નાગકુમાર નિકાયના છે અને બાકીના નવ દ્રહના અધિપતિ દેવ વ્યંતર નિકાયના છે.
૩૬૦
આ બધા અધિપતિ દેવા એક પક્ષ્ચાપમના આયુષ્યવાળા ૪૦૦૦ સામાનિક દેવા સપરિવાર ચાર અગ્રમહિષી, ત્રણ પદા, સાત સૈન્યના સાત અધિપતિ, ૧૬૦૦૦ આત્મરક્ષક દેવા અને પાતપાતાની રાજધાનીમાં રહેતા ધણા દેવ-દેવીઓનું અધિપતિપણું કરનારા છે.
ઉત્તરકુરુના પાંચ દ્રઢા નીલવાન, ઉત્તકુરુ, ચંદ્ર, ઐરાવત અને માહ્યવંત નામના દ્રઢાના અધિપતિ દેવાની રાજધાની મેરુ પર્વતથી તીર્થ્ય ઉત્તર તરફ અસખ્ય દ્વીપસમુદ્રો પછીના જમૂદ્રીપ નામના દ્વીપમાં અંદર ૧૨૦૦૦ ચાજન અંદર ચાગ્ય સ્થાને આવેલી છે.
જ્યારે દેવકુરુમાં રહેલા પાંચ દ્રઢા નિષધ, દેવકુરુ, સુર, સુલસ અને વિદ્યુતપ્રભ નામના દ્રઢાના અધિપતિ દેવાની રાજધાની મેરુ પર્વતથી દક્ષિણ તરફ અસખ્ય દ્વીપસમુદ્રો પછીના જમૂદ્રીપની અંદર ૧૨૦૦૦ યાજને યાગ્ય સ્થાને આવેલી છે.
૨૭૨–૨૭૩.
હવે દ્રહની નજીકમાં આવેલ પર્વતનું સ્વરૂપ કહે છે.
दसजोयणअंतरिया. पुव्वण वरेण चैव हरियाणं । दस दस य कंचनगिरी - दोन्नि सया होंति सव्वेऽवि ॥ २७४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org