________________
૩૦૨
બૃહત ક્ષેત્ર સમાસ मंदरदाहिणपासे जासलिलाओरुहतिसेलाहिं। पवहे जो वित्थारो,तासिं करणाणि वोच्छामि॥२२४॥ पवहे दहवित्थारो, असीइभइओ उ दाहिणमुहीणं। सच चालीसइभईओ, सो चेव य उत्तरमुहीणं ॥२२५॥ છાયા–શિખવાથે વા: કિશા શેત્તે શેમ્યઃ |
प्रबहे यो विस्तारस्तासां करणे वक्ष्ये ॥२२४॥ प्रवहे हृदविस्तारः असीतिभक्तः तु दक्षिणमुखानाम् । स च चत्वारिंशत् भक्तः सः चैव च उत्तरमुखानाम् ॥२२५।।
અથ મેરૂ પર્વતથી દક્ષિણ તરફ પર્વતમાંથી જે નદીઓ નીકળે છે, તેના પ્રવાહને જે વિસ્તાર હોય તેની બે રીતે કહું છું.
દ્રહના વિરતારના એંશીમા ભાગે દક્ષિણ તરફની નદીઓને વિસ્તાર હોય છે અને તે જ પ્રવાહ ચાલીસમા ભાગે ઉત્તર તરફની નદીઓનો હોય છે.
વિવેચન–મેરુ પર્વતથી દક્ષિણ દિશા તરફ હિમવંત આદિ પર્વત ઉપર દ્રહમાંથી જે નદીઓ નીકળે છે તે નદીઓને પ્રવાહ શરૂઆતમાં કેટલો હોય ? તે જાણવા માટેની બે રીતે હું કહું છું. અર્થાત ગ્રંથકાર પોતે પ્રવાહ કેટલો હોય તેની બે રીત કહે છે.
- દક્ષિણ દિશા તરફ વહેતી નદીઓને શરૂઆતમાં કેટલો પ્રવાહ હોય તે જાણવા માટે જે દ્રહમાંથી જે નદી નીકળતી હોય તે દ્રહની જે પહોળાઈ હોય તેના ૮૦ મા ભાગે તે નદીઓને શરૂઆતમાં પ્રવાહ હોય છે.
- જ્યારે ઉત્તર દિશા તરફ વહેતી નદીઓને શરૂઆતત પ્રવાહ તે દ્રહની પહેબાઈને ૪૦મા ભાગે હેય છે.
તે આ પ્રમાણે–પદ્મદ્રહમાંથી ગંગા-સિંધુ નદી દક્ષિણ તરફ વહેનારી છે. તેને શરૂઆતમાં પ્રવાહ જાણો છે, તો પદ્મદ્રહની પહોળાઈ ૫૦૦ જનની છે. તેને ૮૦મો ભાગ કરતાં ૫૦૦+૮૦=૬ જન ઉપર ૨૦ વધ્યા. તેના ગાઉ કરવા થી ગુણતા ૨૦*૪=૮૦ તેને ૮૦થી ભાગતા ૧ ગાઉ આવ્યો. એટલે ગંગા નદી અને સિંધુ નદીનો પ્રવાહ શરૂઆતમાં ૬ જન ૧ ગાઉ એટલે ૬ જન હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org