________________
બહત ક્ષેત્ર સમાસ पद्महृदस्य मध्ये चतुः क्रोशायामविस्तारं पद्मम् । तस्य त्रिगुणं सविशेष परिधिः द्विक्रोशबाहल्यम् ॥१९७।। दशयोजनावगाढं द्वौ क्रोशौ उच्छ्रितं जलान्तात् । वज्रमयमूलाग्रं कन्दोऽपि च तस्य रिष्टमयः ॥१९८॥ वैडूर्यमयो नालो बाह्यपत्राणि च तस्य तपनीयानि । जाम्बूनदमयानि पुनः पत्राणि अभ्यन्तराणि तस्य ॥१९९॥ सर्वकनकमयी कर्णिका च तपनीयानि केसराणि भणितानि । तस्याश्च कर्णिकायाः द्वौ क्रोशौ आयामविष्कम्भौ ॥२००॥ तत् त्रिगुणं सविशेष परिधिः तस्याः क्रोशमेकं बाहल्यम् । मध्ये तस्या भवनं क्रोशायाममर्धविस्तीर्णम् ॥२०१॥ देशोन क्रोशमुच्चं द्वाराणि तस्य त्रिदिशि धनुः शतानि पञ्च । उद्विद्धानि तस्या विस्तीर्णानि तावन्ति प्रवेशे ॥२०२॥ भवनस्य तस्य मध्ये श्रीदेव्याः दिव्यशयनीयम् । मणिपीठिकाया उपरि अर्धतृतीयधनुः शतोच्चायाः ॥२०३॥
અર્થ–હિમવંત પર્વતના શિખર ઉપર દક્ષિણ–ઉત્તર વિરતારવાળ, દશ યોજના ઉડે, પાણીથી ભરપૂર શ્રેષ્ઠ કમળોવાળ દ્રહ છે.
પદ્મદ્રહના મધ્ય ભાગમાં ચાર ગાઉ લાંબુ–પહેલું વિસ્તારવાળું પદ્મ-કમલ છે, તેની પરિધિ ત્રણ ગણાથી અધિક છે. જાડાઈ બે ગાઉની છે.
તેને દશ એજન ઉડો, પાણીથી બે ગાઉ ઉંચે, વજમય-મૂલવાળો રિણરત્નમય
તેને વૈર્થરત્નમય નાલ, તપનીય–સુવર્ણમય બહારનાં પાંદડાં અને જાંબૂનદમય અંદરનાં પાંદડાં છે.
તેની કર્ણિકા સર્વસુવર્ણમય, કેસરી તપનીયમય છે. તે કર્ણિકા બે ગાઉ લાંબી-પહોળી વિસ્તારવાળી, ત્રણ ગુણથી અધિક પરિધિ અને એક ગાઉ જાડી છે.
તેના મધ્ય ભાગમાં એક ગાઉ લાંબુ તેનાથી અડધું પહેલું, એક ગાઉથી કંઈક ન્યૂન ઉંચું દેવીનું ભવન છે.
તેને ત્રણ દિશામાં દ્વારે પાંચસો જન ઉંચા, તેનાથી અડધા પહોળા અને તેટલા જ પ્રવેશમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org