________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-ફટોનું સ્વરૂપ
૨૨૫ એક એક દરવાજ છે. કુલ ૩ દરવાજા છે તે દરવાજા ૫૦૦ ધનુષ ઉંચા, ૨૫૦ ધનુષ પહેળા, અને ૨૫૦ ધનુષ પ્રવેશવાળા એટલે અંદરના ભાગે છે. ૧૫૪
વૈતાઢય પર્વત ઉપર બાકીને ફટ ઉપર શું હોય છે? તે જણાવે છે. कूडेसुसेसएसु य, पासायवडिंसया मणभिरामा।
उच्चतेणं कोसं, कोसद्धं होति विच्छिन्ना॥१५५॥ છાયા સેતુ પ્રાગવતંક મનોમિરામા.
उच्चत्वेन क्रोशं क्रोशाधं भवन्ति विस्तीर्णाः ॥१५५॥
અથ–બાકીના ફૂટ ઉપર એક ગાઉ ઉંચા અને અડધો ગાઉ વિસતારવાળા મનોહર શ્રેષ્ઠ પ્રાસાદે છે. - વિવેચન–૩૪ વૈતાઢ્ય પર્વત ઉપર કુલ ૩૦૬ ફૂટ છે. તેમાં ૩૪ ઉપર એક એક શ્રી જિનમંદિર છે. બાકીના ૨૭૨ ફૂટ ઉપર મનહર શ્રેષ્ઠ પ્રાસાદ-મહેલ છે. તેમાં મધ્ય ભાગે રહેલા ત્રણ ત્રણ કુલ ૧૦૨ પ્રાસાદ સુવર્ણમય–સેનાના છે અને આગળના ૨ પાછળના ૩ કુલ ૧૭૦ પ્રાસાદે સર્વરત્નમય છે. આ પ્રાસાદ એક ગાઉ ઉંચા, બે ગાઉ લાંબા, બે ગાઉ પહેળા-સમરસ મન અને નેત્રને ખૂબ આનંદ આપનારા છે. ૧૫૫
વૈતાઢ્ય પર્વત ઉપરના ફૂટાના સ્વરૂપ કહ્યું. હવે હરિરસ ફૂટ અને બલતું વરૂપ કહે છે. विज्झुप्पभि हरिकूडो, हरिस्सहो मालवंतवक्खारे। नंदणवणबलकूडो, उविहो जोयणसहस्सं॥१५६॥ मूले सहस्समेगं,मज्झे अट्ठमा सया हुंति। उवरिपंचसयाइं, विच्छिन्ना सव्वकणगमया॥१५७॥ . છાયા–વિઘુરામે #િાં રિસાદું મર્યાવંતરક્ષા
नंदनवने बलकूटं उद्विद्धानि योजनसहस्रम् ॥१५६॥ मूले सहस्रमेकं मध्ये अर्धाष्टमानि शतानि भवन्ति । उपरि पञ्च शतानि विस्तीर्णाणि सर्वकनकमयानि ॥१५७॥
૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org