________________
૨૨૬,
બહત ક્ષેત્ર સમાસ અર્થ_વિધુતપ્રભ પર્વત ઉપર હરિફટ, માલ્યવંત વક્ષરકાર પર્વત ઉપર હરિ સહ ફૂટ, નંદનવનમાં બલકૂટ, ઉંચા એક હજાર એજન, મૂલમાં એક હજાર યોજન, મધ્યમાં સાડા સાત જન, ઉપર પાંચસો જન વિસ્તારવાળા સર્વ સુવર્ણમય છે.
વિવેચન–દેવકર ક્ષેત્રમાં પશ્ચિમ દિશામાં અને મેરુ પર્વતથી દક્ષિણ દિશા તરફ વિદ્યુતપ્રભ નામના ગજદંત પર્વત ઉપર નિષધ પર્વતની પાસેનું પહેલું અને મેરુ પર્વત તરફના સિદ્ધટથી ગણતાં છેલ્લું હરિટ નામનું ફૂટ છે.
ઉત્તરકુર ક્ષેત્રની પૂર્વ દિશામાં અને મેરુ પર્વતથી ઉત્તર-પૂર્વમાં માલ્યવંત નામના ગજેદંત પર્વત ઉપર નીલવંત પર્વતથી પહેલું અને મેરુ પર્વતથી ગણતાં છેલ્લું–નવમું હરિસ્સહ નામનું ફૂટ છે.
નંદનવન જે સમભૂતલાથી ૫૦૦ એજન ઉંચે, મેરુ પર્વતની પહેલી મેખલામાં આવેલું છે. તેમાં ચાર દિશામાં ૪ શ્રી જિનભવન અને ચાર વિદિશા–ખૂણામાં ઈન્દ્રપ્રાસાદ છે. તે દરેકની વચ્ચે એક એક દિકકુમારીના એક એક એમ આઠ કુટો છે. આમાં પૂર્વ દિશાનું જિનભવન અને પહેલી દિકુમારીના કુટની વચ્ચે બલકુટ નામનું
આ ત્રણે કટ હરિકુટ, હરિસ્સહકુટ અને બલકુટ ૧૦૦૦ એજન ઉંચા હેવાથી આ ત્રણે રો સહસ્ત્રાંક ફૂટ કહેવાય છે.
આ ત્રણે કટ ૧૦૦૦ એજન ઉંચા, મૂલમાં ૧૦૦૦ એજન વિસ્તારવાળા, મધ્ય ભાગે ૭૫૦ એજન વિસ્તારવાળા અને ઉપરના ભાગે ૫૦૦ એજન વિસ્તારવાળા ગોળાકાર, સર્વ સુવર્ણમય-સોનાના ગોખુ સંસ્થાનવાળા છે.
શંકા–મેરુ પર્વતની પહેલી મેખલા ૫૦૦ એજનના વિરતારવાળી છે એટલે તેમાં રહેલું વન પણ ૫૦૦ યોજનાનું છે. જ્યારે બલકુટને વિરતાર ૧૦૦૦ યોજન કહે છે તે ૫૦૦ યોજનાના વિસ્તારમાં ૧૦૦૦ યોજન વિસ્તારવાળી બલકુટ કેવી રીતે રહી શકે ?
સમાધાન–નંદનવન ૫૦૦ યોજન ફરતુ પહેલાઈવાળું છે તે બરાબર છે. પણ બલકુટ જે ૧૦૦૦ યોજન વિસ્તારવાળું છે તેને અડધાથી ઓછો ભાગ એટલે ૪૫ યોજના નંદનવનમાં રહેલો છે અને બાકીના અડધાથી અધિક ભાગ ૫૫૦ યોજન નંદનવનની બહાર આકાશમાં અદ્ધર રહેલું છે. જેમ મહેલન જરૂર હોય છે તેમ ટેકા વિના રહેલો છે.
નંદનવનમાં જેમ બલકુટ ૫૦૦ યોજન આકાશમાં નિરાધાર છે, તેમ નંદનવનમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org