________________
બૃહત્ ક્ષેત્ર સમામ
વૈતાઢય પર્વતના ફ્રૂટા સવા છ ચેાજન–૨૫ ગાઉ ઉંચા છે. તેટલા જ એટલે ૨૫ ગાઉ મૂલમાં વિસ્તારે છે. તેના અડધા ૧રા ગાઉ ઉપરના ભાગે વિસ્તાર છે અને મધ્ય ભાગે પાંચ ચાજનમાં કંઇક ન્યૂન ૧૮૫ ગાઉ વિસ્તારવાળા છે. જ્યારે તેની પિરિધ મૂલમાં ૨૦ ચેાજનમાં કંઇક ન્યૂન, મધ્યભાગે ૧૫ ચેાજનમાં કંઇક ન્યૂન અને ઉપરના ભાગે ૧૦ ચાજનમાં કંઇક ન્યૂન છે. ૧૫૦-૧૫૧-૧૫૨
હવે વૈતાઢય પર્વત ઉપર જે સિદ્દાયતન ફૂટી છે તે ઉપરના શ્રી જિનભવનનું પ્રમાણ કહે છે.
૨૪
कोसायामा कोसद्ध-वित्थिडा कोसमूणमुव्विद्धा । जिणभवणा वेयड्ढे होंति आयायण कूडेसु ॥ १५३॥ છાયા—ોશાયામાનિ ઝોરાષઁ નિવ્રુતાનિ કોશમૂન વિધાનિ ।
नभवनानि वैतायेषु भवन्ति आयतन कूटेषु ॥ १५३ ||
અદ્વૈતાઢય પર્યંત ઉપરના ફ્રંટા ઉપરના જિનભવને એક ગાઉ લાંબા, અડધા ગાઉ પહેાળા, એક ગાઉમાં કંઈક ન્યૂન ઉંચા હૈાય છે.
વિવેચન—ભરતક્ષેત્રને વૈતાઢય પર્વત, એરવતક્ષેત્રના વૈતાઢય પર્વત અને મહાવિદેહ ક્ષેત્રની ૩૨ વિજયાના ૩૨ વૈતાઢય પ°તા ઉપર જે સિદ્દાયતન ફૂટ છે. તેના ઉપર જે શ્રી જિનભવના છે. તે જિનભવના એક ગાઉ લાંબા, અડધા ગાઉ પહેાળા અને એક ગાઉમાં કંઈક ન્યુન-૧૪૪૦ ધનુષ ઉંચા છે. ૧૫૩
હવે જિનમંદિરના દરવાજા કહે છે.
पंचैव धणुसयाई, उव्विद्धा वित्थरेण तस्सद्धं । तावइयं च पवेसे. दारा तेसिं तओ तिदिसिं ॥ १५४॥
છાયા—— - पश्चैव धणुःशतानि उद्विद्धानि विस्तारेण तस्यार्धम् ।
तावत्कं च प्रवेशे द्वाराणि तेषां त्रिदिक्षु || १५४ |
અ—તેને ત્રણ દિશામાં ત્રણ દરવાજા પાંચસેા ધનુષ ઉંચા, તેનાથી અડધા ૨૫૦ ધનુષ પહેાળા અને તેટલાજ ૨૫૦ ધનુષ પ્રવેશવાળા છે.
વિવેચન—વૈતાઢય પર્વત ઉપરના સિદ્દાયતન ફૂટ ઉપર જે શ્રી જિનભવના છે, તે દરેક જિનભવનને ત્રણ દિશામાં પૂર્વ દિશા, દક્ષિણ દિશા, અને ઉત્તર દિશામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org