________________
બહત ક્ષેત્ર સમાસ ૮ જન ઘને દધિ, ૬ જન ઘનવાત અને ર જન તનવાત પછી અલક-માત્ર આકાશ અનંતુ આવેલું છે. રત્નપ્રભાદિ પૃથ્વી અલકને સ્પર્શતી નથી, કેમકે તેને ફરતા ચારે તરફ વલયાકારે ઘોદધિ આદિ આવેલા છે.
ઘનોદધિ ૬ એજન, ઘનવાત કા યેાજન અને તનવાત ૧ જન ૬+૪+ લા=૧૨ જન થયા. જગતી પણ ૧૨ જન છે અને તે ઘને દધિ આદિ ઉપર માનીએ તે જગતી પછી અલેક આવી શકે. વળી ત્રીજી ગાથામાં કહ્યું છે કે,
સ્વયંભૂરમણની પૂર્વ દિશાની જગતીથી પશ્ચિમ દિશાની જગતી સુધી એક રજજુ પ્રમાણ છે.” આ હેતુથી પણ જગતી પછી કેવળ અલોક હોય. હવે જે જગતી પછી ઘનેદધિ આદિ હોય તો જગતી પછી ૧૨ પેજને અલક કાન્ત આવે. પણ પાઠ જોવામાં આવ્યું નથી. તત્વ કેવળીગમ્ય, (કોઈને સ્પષ્ટ પાઠ જોવામાં આ હેય કે જોવામાં આવે તો જણાવવા કૃપા કરે.)
જંબૂદ્વીપને જે જગતી છે તેને મેગિરિની અપેક્ષાએ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર એમ ચાર દિશામાં એક એક દ્વાર-દરવાજો એમ કુલ ચાર દરવાજા છે. ૧૬
હવે આ ચાર દ્વારા વિસ્તાર વગેરે પ્રમાણ કહે છે: चउजोयणविच्छिन्ना, अट्टेव य जायणाइ उचिट्ठा। उभओ वि कोसकोसं कुड्डा बाहल्लओ तेसिं॥१७॥ છાયા–રવારિયોગનવિરતીffણ સદૈવ ર યોગનાનિ છૂિતાના
उभयतोऽपि क्रोशं क्रोशं कुडये बाहल्यतः तेषाम् ॥१७॥
અર્થજગતીના દ્વાર ચાર જન પહોળા અને આઠ જન ઉંચા છે, દ્વારની બન્ને બાજુની ભી તેને ભાગ એક એક ગાઉ પહેાળો છે.
વિવેચન–જંબદ્વીપની જગતીને ચારે દિશામાં જે ચાર દરવાજા છે, તે દરવાજા ૪ જન પહેલા અને ૮ જન ઉંચા છે. તથા બન્ને બાજુની ભીંત–બારશાખ એક એક ગાઉ પહેલી છે. એટલે દ્વાર ૪ જનના, બન્ને બાજુની બારશાખ એક એક ગાઉની, બન્ને મળીને દરવાજાને કુલ વિસ્તાર કા જનને જાણ. ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org