________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ-જગતીનું સ્વરૂપ - હવે ચાર દિશાના દ્વારના નામે કહે છે: पूव्वण होइ विजयं, दाहिणओ होइ वेजयंतं तु ।
अवरेणं तु जयंतं, अवराइय उत्तरे पासे॥१८॥ છાયા–પૂરિ મવતિ વિનાં લિળતો મતિ વૈજ્ઞાન્તિ તથા I.
अपरस्मिन् तथा जयन्तं अपराजितं उत्तरस्मिन् पार्वे ॥१८॥
અર્થ–મેરુ પર્વતની પૂર્વ દિશામાં વિજ્ય નામનું દ્વાર છે, દક્ષિણ દિશામાં વિયંત છે, પશ્ચિમ દિશામાં જયંત તથા ઉત્તર દિશામાં અપરાજિત નામનું દ્વાર છે.
| વિવેચન–મેરુ પર્વતથી પૂર્વ દિશામાં ૪૫૦૦૦ જન જઈએ ત્યાં લવણ સમુદ્રના પૂર્વ ભાગને આશ્રીને પશ્ચિમ ભાગે સીતા મહાનદીના ઉપરના ભાગમાં જગતીમાં વિજય નામનું દ્વાર છે, તે પ્રમાણે મેગિરિની દક્ષિણ દિશામાં ૪૫૦૦૦ પેજને લવણ સમુદ્રના દક્ષિણ ભાગને આશ્રીને ઉત્તર ભાગે વૈજયંત નામનું દ્વાર છે. મેરુ પર્વતની પશ્ચિમમાં દિશામાં ૪૫૦૦૦ જન જઈએ ત્યાં લવણ સમુદ્રના પશ્ચિમ ભાગને આશ્રીને પૂર્વ ભાગમાં સીતાદા મહાનદીના ઉપરના ભાગમાં જયંત નામનું દ્વાર છે અને મેરુ પર્વતથી પશ્ચિમ દિશામાં ૪૫૦૦૦ પેજને લવણ સમુદ્રના ઉત્તર ભાગને આશ્રીને દક્ષિણ ભાગે અપરાજિત નામનું દ્વાર છે.
મેરુ પર્વતને જમીન ઉપર વિસ્તાર ૧૦૦૦૦ જનને છે અને બન્ને બાજુના ૪૫૦૦૦ જન ૪૫૦૦૦ જન ભેગા કરતાં જંબૂદ્વીપને એક લાખ જનને વિસ્તાર મળી રહે છે.
આ દ્વારા જે ભાગ જમીનમાં છે, તે વામય, જમીનથી બહારને ભાગ રિઝરત્નમય, થાંભલા-થંભો વૈડુયરત્નમય, કુદિમતલ-તલવટ પાંચ પ્રકારના મણિ અને રત્નથી મઢેલું, ઉંબરો હંસગર્ભ–સ્ફટિકરત્નમય, ખીલા ગોમેદ નામના રત્નમય, દ્વારની શાખ લોહિત રત્નમય, બારણું વડુર્યરત્નમય, ફરતી પરિઘ ભુંગળ વમય છે. દ્વારના ભાટને ભાગ વજય, માઢનું શિખર સંયમય. ઘુમટ સુવર્ણમય અને ઉપરનો ભાગ સેળ જાતના રત્નોને છે. ૧. રત્ન, વજ, વૈદુર્ય, લેહિતાક્ષ, મસારગલં, હંસગર્ભ, પુલક, સૌધિક, અંજન, રજત, જ્યોતિરસ, અંક, અંજનપુલક, રિષ્ટ, જાતરૂપ અને સ્ફટિક.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org