________________
શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર હતું? એમાં વળી હું શ્રેમપણું લેવા તૈયાર થયે છું ત્યાં તે મહાગંભીર અને તાત્વિક વિચારસરણી હેય.
મારે જે આ સંસારને ત્યાગ કરે છે, એ એટલા જ માટે કે સંસાર આવા અનુચિત પ્રસંગે, અનુ પકારી પદાર્થો અને અશિષ્ટ પ્રવૃત્તિઓથી ભર્યો પડે છે! તે હવે મારે અનુચિત કાર્યમાં કેમ પડાય?
તેમ બીજું એ પણ છે કે આ સ્ત્રીના આ કારણે મારી નખાવાનું જાહેર થવાથી પુત્ર ગુણધરકુમાર પર પણ કલંક લાગે. લોકમાં એની લઘુતા થાય, કે “જુઓ આ કેવી દુરાચારી માતાને પુત્ર!” એવું બહાર જાહેર થવામાં મને પણ લઘુતા લાગે; અને એમાં તે માટે પ્રસ્તુત ચારિત્ર લેવાના મહાન શુભકાર્યમાં અંતરાય ઊભું થાય. ત્યારે આ બધું જોતાં મારી સંચમોગ્ય વિચારકતા ક્યાં રહી?
હું ! તરત ત્યાં મને મારી જાત પર શરમ આવી ગઈ, મારા અનુચિત વ્યવસાય ઉપર હું લજવાયે, તરત મેં ઉગામેલી તલવાર પાછી વાળી લીધી, અને ઘડી પહેલાં એ પત્ની ઉપર ઓવારી જતું મારું દિલ હવે એના ઉપરથી ઊઠી ગયું, અને શુદ્ધ ધર્મવિચારણામાં પરવાઈ ગયું.
યશોધર મુનિ, પિતાને પહેલે ભવ સુરેન્દ્રદત્ત રાજાને, એને આ અધિકાર કહીને સમરાદિત્યજીવ ધનકુમારને કહે છે.
“હે ભાગ્યવાન! જગતના નેહ બેટા કેમ છે?”
આ એક પ્રબળ કારણ છે કે એ તકવાદી છે. ગમે તેટલા મજબૂત એને બાંધ્યા હોય, સજડ સાંધ્યા હોય અને કલેજાથી કેળવ્યા હોય, પરંતુ કેઈ એક એવે પથરે પડતાં એના ભાંગીને ભૂકા થાય છે. વર્ષોના સંભાળેલા એ કાચી મિનિટમાં નષ્ટ-ભ્રષ્ટ થઈ જાય છે. એ કઈ સામાને અજુગતે બેલ કે અનુચિત વર્તાવ, સ્નેહની મેટી ઈમારતને પણ ધરતીકંપને આંચક લગાવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org