________________
૩૭.
શ્રી સમરાદિત્ય • યશધરમુનિ ચરિત્ર ને? તમને રે જ વ્યાખ્યાનમાં કેટલી જાણકારી મળે છે? ઘણુ ઘણું, તો હવે પાપ છૂટી ગયાં? છેવટે શ્રાવકપણાના ઊંચા ધર્મમાં લાગી ગયા? કેટલાક તે વળી જાણકારીને એ ફાંકે રાખે છે, કહે છે, “વ્યાખ્યાનમાં શું જવું'તું? એ તે ત્યાં જે કહેવાય છે તે બધું અમે જાણીએ છીએ.” આવા ડેવળ ઘાલુ જાણકારના જીવનમાંથી પાપ નિકળી ગયાં છે? જીવન ધર્મપ્રવૃત્તિએથી ઝળાં થઈ ગયુ? ના, કેમ ના? જાણકારી થવા માત્રથી એ બની જાય એ નિયમ નથી.
ત્યારે પછી એમ નહિ કહેતા કે, “તે પછી જાણકારી મેળવવાનું શું કામ? વ્યાખ્યાને ય શું કામ સાંભળવા?” કેમ કે સારૂ સાંભળ્યા વગર અને જાણકારી મેળવ્યા વગર પાપલેશ્યા પર તિરસ્કાર અને ધમલેશ્યાને આદર જગાવ જે મુશ્કેલ છે તે શ્રવણ અને જાણકારીથી સહેલો છે. આ તત્વ જાણીને ઊંચા આવે છે, અબુઝ અજ્ઞાન રહીન નહિ. પણ એ તે ખરૂં જ કે જાણકારી મેળવીને પહેલું કરવાનું આ છે કે પાપે પ્રત્યે અનાદિની આહારવિષયાદિની સંજ્ઞાઓ પ્રત્યે. રેફ, હુપદ અને તૃષ્ણના વ્યસન પ્રત્યે, તિરસ્કાર અને ભય ઊભું કરે, પાપલેશ્યા છેડો, ધમલેશ્યા જગાવો, એ ર્યા પછી તે પાપ છાડવા અને ધર્મ આરાધવા સહેજે તાલાવેલી જાગશે, તલસાટ થશે ૫૫ત્યાગ અને ધર્મારાધનના અંતરનાં સવ બહાર વિક્સાવાશે, અમારે બઝાડવું નહિ પડે, તમે ઊઠી ઊઠીને માગવા આવશે કે, “અમને આ પાપ છોડાવે, બાધા કરાવે, આટલે આટલે ધર્મ કરીશું એની પ્રતિજ્ઞા આપે.”
કહો, રેજ નવું નવું સાંભળી-જાણીને નવું નવું માગવા જાએ છે? ના, કેમ વારૂન? કારણ એ મેહની ભ્રાન્તિ, પાપલેશ્યા વચમાં આડી બેઠી છે; ધમલેશિયાને એવી વિકસવા જગા મળતી નથી. મેહની ભ્રમણ ખસવાનું અને ધર્મ લેશ્યા વિકસવાનું એની મેળે નથી બનવાનું છે કે ઈ પુણ્યકર્મના ઉદયે નથી થવાનું છે તે આત્માના પુરૂષાર્થથી થવાનું છે. મનમાં ઍટ લાગી જવી જોઈએ કે, “બહુ ભૂલ્ય, અનતા કાળ ભૂલ્યો,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org