________________
१०
શ્રી સમરાદિત્ય ૦ યધરમુનિ ચરિત્ર ધર્મથી પરામુખતા અપનાવ્યા તે હવે તિર્યંચના અવતારે પૂર્વના ભૂલેલા મનુષ્યભવનું સ્મરણ થઈ રહ્યું છે છતાં એ પાપબુદ્ધિને પશ્ચાત્તાપ અને ધર્મની માયા તથા ધર્મબુદ્ધિ જાગવા તેયાર નથી ! ત્યારે આ વિચારવા જેવું છે કે અહીં આપણને મળેલ પાપબુદ્ધિના પશ્ચાત્તાપ, ધર્મ રસ અને ધર્મબુદ્ધિની તક ગુમાવવામાં આપણે કેટલું ભયંકર સાહસ કરી રહ્યા છીએ?
જરા શાંતિથી બેસી આત્માની સાથે વિચાર કરવો જોઈએ છે કે–પાપબુદ્ધિને પસ્તા અને ધર્મ ની માયા લગાડવામાં અહીં તે કેઈ તેવા દુઃખ નથી, કેઈટ જતી નથી, પછી શા માટે એ કેળવવાની અદ્ભુત તક જતી કરૂ? પાપબુદ્ધિ પર આ તે વ્યાજબી વિચારી રહ્યો છું” એ સિક્કો લગાડવામાં શા મેટા જશ કે સન્માન મળી જાય છે અને કદાચ ગાંડાએ તરફથી એ મળે તેય એની શી બહુ વિસાત છે? ત્યારે પાપબુદ્ધિની તરફેણ કર્યો પરલોક સુધારી આપે છે કે પરભવ કઈ એાથ આપવા આવવાની છે? તેમ અહીંય ચિત્તને શી શાનિત આપે છે? આમાંનું કશું જ નહિ, પછી શા માટે આપમતિમાં ચદી પાપબુદ્ધિને બચાવ કરવાની જરૂર છે?
પાપબુદ્ધિને પસ્તાવે પાપબુદ્ધિને, પહેલાં તો પસ્તાવો થાય કે, “અરેરે ! આ તે મારૂ કેવું મન કે એમાં આવા ગંદા વિચાર, મલિન લાગણએ અને અશુભ ભાવે કુર્યા કરે છે! ” એવા પસ્તાવા પછી એને રેકવાની વાત આવશે. મૂળમાં બેટું જ ન લાગે તે રોકવાનું શું? ક્યાંય વધારે પડતું બેલાઈ ગયાનું નુકશાન દેખી પસ્તાવો થાય છે તે પછી સાવધાની રહે છે કે હવે એવું ન કરૂં.
માટે આ ખાસ તંત્ર પહેલું જગતુ રાખવાનું કે પાપબુદ્ધિને પસ્તા કરી કરી પાપબુદ્ધિમાં ન પડવાની ચીવટ રહે.
ધમની મમતા એની સાથે ધર્મની મમતા વધારવાની; એ એમ સમજીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org