________________
જીવનનો ઉદેશ શું છે ?
ઉ
જીવન જીવવાને ઉદ્દેશ નકકી કર્યાની તે બહુ બલિહારી છે. એથી જાગૃતિ આવી જાય છે, પાવર, જેસ આવી જાય છે; ઉદેશ વિનાનું ગમે તેવું મારામામાં વેડફાઈ જતું જીવન બચાવી લેવાય છે.
દુકાન પર બેઠેલાને કમાવાને ઉંદેશ સચેટ ખ્યાલમાં છે તે ત્યાં ગયા-સપા મારવા બેસતા નથી, પાનાબાજી ખેલતે નથી તેમ દેખે કે ઘરાક ખાલી લમણાફેડી કરાવવા આવ્યો છે તો એને રવાના કરે છે.
મેટી સંશોધન શાળાઓમાં અભ્યાસ કરનારને ઉદ્દેશ નક્કી છે તે ભારે ખંતથી સંશોધનમાં મ રહે છે.
કોરટમાં કેસ લડનારને ઉદ્દેશને પાકે ખ્યાલ છે તે અહીંથી તહીંથી ચારે બાજુથી સાક્ષી પુરાવા ભેગા કરવા અને ન્યાયાધીશને ખાતરી થાય એ માટે શું શું કહેવું એ વિચારવા મથે છે.
રેગીને સાજા થવાને ઉદ્દેશ નક્કી છે તો દવાઉપશાર એના. ખરા ચિકિત્સક, પચ્યાપચય વગેરેની ચિંતા વિચારણામાં મશગલ રહે છે, ઔષધસેવન વગેરેમાં ખબરદાર રહે છે. અરે ! કોઈની સાથે વાતચીત કરશે એમાંય રેગ, ઉપચારની જ સ્થા વિશેષ માંડે છે. - દુનિયાના આવા આવા તો કંઈ દાખલા છે. કે જેમાં ઉદ્દેશ નકકી હેય છે તે એની પાછળ માણસ ધૂન લગાડે છે. અરે !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org