________________
સુરેન્દ્રદત્તની આત્મઘાત માટે તૈયારી
૧૫૧ ઉન્નતિનાં કાર્ય સરળ બની જાય. એવા એવા પણ ભાગ્યશાળી હોય છે કે મેટું સારું કામ થતું હોય તે પોતે તેનું નિમિત્ત બનવા આત્મભેગ આપે છે. ત્યારે જે આ નથી, તે સંધમાં, મંડળમાં, સેસાયટીઓમાં સારું કરવું કાંઈ નહિ, ને સામસામી બાપે ચઢાવવાની વાત! - સુરેન્દ્રદત્તના કહેવાનો ભાવ આ છે,–“ હું તારે દુશ્મન હેત ને તું કહેત કે આ જીવને ભેગ આપી દે તે એ યુક્તિયુક્ત હતું. કેમકે એ કરીને હું નરકમાં જાત. પણ હું તો તને વહાલો છું, તે તારા વહાલા સ્નેહીને આવું કામ કરાવીને મેટી દુગતિમાં કાં ધકેલી દે? એના કરતાં એ બહેતર છે કે મારા માંસ અને લોહીથી દેવીની પૂજા થવા દે, ને તેમાં એક ખુશી તારું વચન માન્ય રહે છે એની ને બીજી ખુશી જીવહિંસાથી બચવાની –ને તેથી દુર્ગતિ તજાઈ ગઈ એ મારી ખુશી !'
સુરેન્દ્રદત્તને માત્ર બાલીને ઊભા નથી રહેવું નહિતર મા સમજે કે “આ મશ્કરીમાં બેલે છે, પણ ધર્મ માટે, ને વતની રક્ષા માટે આત્મઘાત કર પડે તે આત્માને મહાન લાભની વાત છે એમ માનીને એની તૈયારી છે!
પૌગલિક વાત માટે આત્મઘાત કરે તે તે પાપ પણ વ્રતરક્ષા માટે ધર્મ છે.
એટલે પિતે નિર્ધાર કરીને બેલે છે; એની સાથે પિતાના ગળા પર ફેરવવા માટે તરત શ્યાનમાંથી તલવાર કાઢીને ઊભે થઈ ગયે, “બસ, હવે કુળદેવતાને આપી દઉં મારે ભાગ ! તારા વચનનું પાલન થઈ જશે,” એમ કહે છે. માતાની સમયસૂચકતા અને વ્યંગ,
યશોધર મુનિ ધનકુમારને કહે છે કે “જ્યાં મેં તલવાર ખેંચી કાઢી એની સાથે ત્યાં સભામંડપમાં બેઠેલા લેકે જી ઊડ્યા! અરે ! સાહસ ન કરે, સાહસ ન કરે, એવી ચિચિયારી ઊઠી ! બધાએ જોયું કે આ તે હવે જુલ્મ થઈ જશે ! એટલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org