________________
સહિષ્ણુતા અને સહનવૃત્તિ
૧૪૯ આર્ય સંસ્કૃતિ આ માગે છે. પણ આજે એ કેવી રીતે જીવંત રાખવી, એ એક કેયડો બની ગયે છે. આપણું જાત માટે આ પહેલું વિચારવા જેવું છે કે “ક્યાંય પણ અયોગ્યતા ન આચરું.' જ્યાં ઊભે હોય ત્યાં થાય કે હું આ છું એટલે કે આત્મવાદી છું, શરીરવાદી નહીં. આત્માનું ગમનાગમન જે માને તે આયે, દેહમાંથી ગમન અને દેહમાં આગમન. અર્થાત દેહને મુસાફરખાન માને, ભાડાની કેટલી માને. હું આર્ય છું તે આ જીવન કરતાં ભવિષ્યના અનંતકાળને માનનારે બનું. અહીંથી પછી આગળ અને તનત કાળ લેવાને છે. માટે માત્ર વર્તમાન જીવનને જ કાળ જવાને નહી ! આ ભવિષ્યને અનંતકાળ આંખ આગળ રાખ્યો એટલે ભાવી અનતકાળ બગડવાનું ન સૂઝે. હું એટલે આય છે, જેન છું, મહાવીરને સેવક થઈને ફરું છું,” તે આ જવાબદારી વિચારવાની છે, એટલે ઝટ અગ્ય વર્તાવમાંથી અટકી જવાય.
સુરેન્દ્રદત્ત એ સ્થિતિમાં મુકાય છે એટલે વિચારે છે, હવે મારે શું કરવું? ક્ષણભર વિચારીને નિર્ણય કરે છે કે
વડીલના વચનભંગ કરતાં વતને ભંગ, એને વિપાક ભયંકર હોય છે.”
ઉતાવળ નહિ કરતા કે “તે શું યેગ્યતા મૂકી દીધી? ના, યેગ્યતા રાખી જ છે, એટલે યોગ્ય માર્ગ કાઢવાનું વિચારી લે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org