SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ તંત્રોનું તારણ અને શીઘ્રફલ આપનારા છે. વળી જપ અને યજ્ઞક્રિયામાં તથા સર્વ કર્મોમાં પણ તે જ પ્રશંસનીય છે. - કલિયુગમાં સર્વ વૈદિક મંત્રો વિષહીન સર્મ જેવા નિવર્ય છે. સત્ય, દ્વાપર અને ત્રેતામાં જે મંત્રે સુંદર ફલ આપતા હતા, તે આજે મડદાં જેવા થઈ ગયા છે.” पांचालिका यथा भित्तौ सव्वेंन्द्रियसमन्विताः । मूढा अशक्ताः कार्थेषु तथान्यमन्त्रराशयः ।। अन्यमन्त्रैः कृतं कर्म वन्ध्यास्त्रीसंगमो यथा । न तत्र फलसिद्धिः स्यात् श्रम एव हि केवलम् ॥ જેમ ભીંત ઉપર ચીતરેલી પુતળીઓ સર્વ ઈન્દ્રિ હોવા છતાં કાર્ય કરવા માટે મૂઢ અને અશક્ત છે, તેમ તંત્રશાસકથિત મંત્ર સિવાય બીજા મંત્ર કાર્ય કરવા માટે અશકત છે. - વધ્યા સ્ત્રીને સમાગમ કરવાથી જેમ સંતાનની પ્રાપ્તિ થતી નથી, તેમ અન્ય મંત્ર વડે કાર્ય કરવાથી કંઈ ફલની પ્રાપ્તિ થતી નથી. તેમાં તે માત્ર શ્રમ જ થાય છે.” कि वेदैः किं पुराणैश्च, किं शास्त्रैबहुतिः शिवे । विज्ञातेऽस्मिनू महातन्त्र, सर्वसिद्धीश्वरो भवेत् ॥ હે કલ્યાણમયી! વેદેથી શું? પુરાણેથી શું? અને અનેક પ્રકારનાં શાસ્ત્રોથી પણ શું? આ એક મહાતંત્ર જાણવાથી જ મનુષ્ય સર્વ સિદ્ધિઓને સ્વામી થઈ શકે છે.” જૈન તંત્રમાં સુષ્ટિ કે પ્રલયનું વર્ણન આવતું નથી, પરંતુ તેમાં દેવતાઓનાં અર્ચન-પૂજન વિધિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005479
Book TitleTantronu Taran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1961
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy