________________
સંદર્ભસૂચિ
ગુજરાતી :
અર્વાચીન ચિન્તનાત્મક ગદ્ય | વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી. - પ્ર.આ.-મુંબઈઃ મુંબઈ યુનિવર્સિટી,
૧૯૫૦ આનંદશંકર ધ્રુવની ધર્મભાવના / રમેશ મ. ભટ્ટ. - પ્ર.આ.- અમદાવાદ : ત્રિમૂર્તિ પ્રકાશન, - ૧૯૮૩. આનંદશંકર ધ્રુવ : લેખ સંચય | સંપાદક. ધીરુ પરીખ. - પ્ર.આ. - ન્યુ દિલ્હી : સાહિત્ય
અકાદેમી, ૨૦૦૨ આનંદશંકર ધ્રુવ સ્મારક ગ્રંથ સંપા. ઉમાશંકર જોશી અને અન્ય. - પ્ર.આ.- અમદાવાદ:
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ૧૯૪૪. આપણો ધર્મ | આનંદશંકર ધ્રુવ. - તૂ.આ. - મુંબઈ : આર.આર. શેઠની કંપની, ૧૯૬૩, આરાધના (ત્રિગુણ તૃપ્તિ) | ચૈતન્યબેન જ. દિવેટિયા. - પ્ર.આ. - અમદાવાદ :
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ૧૯૬૮. ઉન્સીલન | અનંતરાય મ. રાવળ. - પ્ર.આ. - અમદાવાદ : વોરા, ગાંધી ચેમ્બર્સ,
ગાંધીમાર્ગ, ૧૯૭૪. ઉપાયન | વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ; સંપા. વ્રજરાય દેસાઈ અને અન્ય. - પ્ર.આ. - સુરતઃ
ષષ્ટિપૂર્તિ સન્માન સમિતિ. ગીતા રહસ્ય અથવા કર્મયોગ / બાલ ગંગાધર ટિળક. - તૃ.આ. - ૧૯૫દ. ગુજરાતમાં તત્ત્વચિંતન (અભ્યાસલેખ)/ જયેન્દ્રભાઈ એ. યાજ્ઞિક (અપ્રકાશિત) દાર્શનિક પ્રવાહો : ગુજરાતીના વિશેષ સંદર્ભમાં રાધિકા જરીવાળા. - પ્ર.આ. -
અમદાવાદ : લેખિકા, ૨૦૦૨. ધર્મતત્ત્વવિચાર, ભાગ - ૧/ નર્મદાશંકર મહેતા; સંપા. અનંતરાય રાવળ. - પ્ર.આ.
અમદાવાદ : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ૧૯૭૨. ધર્મવર્ણન | આનંદશંકર ધ્રુવ. - ..-વડોદરા : પ્રાચ્યવિદ્યામંદિર, ૧૯૫૯. ધર્મવિચાર ભાગ-૧ અને ૨ | સંપા. યશવંત શુક્લ, ધીરુ પરીખ, વિનોદ અધ્વર્યું. -
પ્ર.આ. - ગાંધીનગર : ગુજરાત સાહિત્ય અકાદમી, ૧૯૯૮. (આનંદશંકર ધ્રુવ શ્રેણી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org