________________
તે નિમિત્ત બન્યું હતું. અનુવાદ થયા પછી શ્રી પ. ઉમાશંકર દયારામ દ્વિવેદીની મદદથી તેની પુનરાવૃત્તિ વિ. ૨૦૧૪-૧૫માં તેમણે કરી હતી. અને છેવટે તે અનુવાદને અંતિમરૂપ આપવામાં મેં મારાથી બનતી સહાય તેમને કરી હતી. મુનિશ્રી ભલયવિજયજીને આ કાર્યમાં આર્થિક સહાય ખંભાતના આ સવાલ સંઘે અને શ્રી રમણલાલ દલસુખરામે તથા શ્રી શાંતિલાલ રાયચંદભાઈ મહેતા અમરેલીવાળાએ કરી છે તેની સહઈ સેંધ લેવામાં આવે છે.
પ્રસ્તુત સંરકરણમાં નીચેના મુદિત પુસ્તક અને હતપ્રતોનો ઉપયોગ કરવામાં આવ્યું છે અને તે માટે જે સંકેત છે તે નીચે પ્રમાણે છે:–
9માનવતરવાજાઢા :--યશોવિજય જૈન ગ્રન્થમાળા અંક ૨૧-૨૨ વીર સંવત
૨૪૩૭. મુvi ઉપરના સંસ્કરણમાં આપેલા પાઠાન્તરોના નિર્દેશ માટે. મુરિ ઉપરના સંસ્કરણમાં આપેલ ટિપણે માટે. g? રત્નાકરાવતારિકાની પૂ. મુનિરાજ શ્રી પુણ્યવિજયજીના સંગ્રહની લાલભાઈ દલપત
ભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની નં. ૩૦૪૬ પ્રત. આના પત્ર ૨૬ થી ૮૨ છે. પ્રતિ શુદ્ધ છે અને તે લગભગ ૧૮મા શતકમાં લખાયેલ છે. અને તેના માર્જિનમાં કોઈએ ટિપ્પણી કરી છે. રત્નાકરાવતારિકાની જીર્ણ પ્રત. આ પ્રત ગુટક છે, પણ શુદ્ધ છે અને તેમાં માર્જિનમાં ટિપણી લખેલ છે. કુલ પાને હક છે. પ્રારંભનાં ત્રણ પાનાં નથી. પ, ૬, ૭, ૮, ૩૪-૪, ૬૮-૬૭, ૭૦-૭ર આટલાં પડ્યો નથી. આ પણ ઉક્ત સંગ્રહની . ૮૮૭૦ છે. આ પ્રતને ઉધાએ ખાધી છે. પ્રતિ સં. ૧૬૪૧માં લખાઈ છે. પ્રમાનચતરવારોટાચ વારિદ્રયમ્-શ્રી યશોવિજય જૈનગ્રન્થમાલા અંક ૫ વીર સં. ૨૪૬૧. આમાં ટિપણું અને પંજિકા મુદિત છે. આને રત્નાકરાવતા રિકાનો પાઠ પૂર્વોક્ત 1માં જણાવેલ સંસ્કરણની સમાન છે. એટલે આના પાઠ તરની નોંધ લીધી નથી. પણ ટિપણ અને પંજિકાનાં પાઠાંતની નોંધ | સંકેતથી લેવામાં આવી છે.
રે
નાદરા તાલુકામાં-લવારની પળના જૈન ભંડારની પ્રત ૧૬મી શતીમાં અંદાજે લખાયેલી છે અને તેના પત્ર ૪ર છે. તેને ન. ૩. ૩૪ મત ૧૨ નં. ૩૯૧ છે. પ્રસ્તુતમાં મુદિત પંજિકા માંટે આ પ્રત ઉપરથી પ્રેસ કોપી કરવા' આવી છે. નારાયતા નિજાની ડેલાને જૈન ઉપાશ્રયની પ્રત ડાબડા નં. બી ૩૦ પ્રત નં. ૧૭. આનો પત્ર ૨, છે. લગભગ ૧૬મી શતીમાં લખાયેજ જણાય છે,
નારાવતા દાસાની ડેલાના જૈન ઉપાશ્રયની પ્રત ડાબડા ન. બી. ૯, પ્રત નં. ૧૬ છે. પત્ર ૪૧ છે. અને ૧પમી શતીમાં લખાયેલી જણાય છે.
ના૨ાવતા યાત્રિ - આ પ્રત લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના શ્રી કીર્તિમુનિના સંગ્રહની નં. ૫૩૫ છે. તેનાં પત્ર ૧૬ છે અને તે અત્યંત શુદ્ધ છે. તેને લેખન સંવત ૧૬૩૩ છે.
ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org