________________
છે. ૨૨. ]
विपर्ययनिरूपणम् ।
૭૨
हि शुक्तिरेव सा, त्रिकोणत्वादिविशेषग्रहणाभावात्तु संवृतस्वाकारा, चाकचिक्यादिसाधारणधर्मदर्शनोपजनितरूप्यस्मरणाऽऽरोपितरजताकारत्वाच्च समुपात्तरजताकारा इत्यभिधीयते । यत् खलु यत्र कर्मतया चकास्ति तत् तत्राऽऽलम्बनम् । एतच्च शृङ्ग ग्राहिकया निर्दिश्यमानायां शुक्तौ समस्त्येव । सैव हि दोपवशात् तथा प्रतिभाति ।
दृष्टं च दोपवशाद विपरीतकार्यात्पादकत्वम् । यथाक्षितमन्दाक्षलक्ष्मीकायाः कुलपक्ष्मलाक्ष्यास्तद् तद् विरुद्धवीक्षणभापणादि । त्वयाऽपि चैतदङ्गीकृतमेव, प्रकृतरजतस्मरणस्याऽनुभूतरजतदेशानुसारिप्रवृत्तिजनकत्वौत्सर्गिककार्थपरिहारण पुरोदेश एव प्रवृत्ति जनकत्वस्वीकारात् । भेदाऽग्रहणं सहकारिणमपेक्ष्य प्रकृतरजतस्मरणस्य तदविरुद्धमिति चेत् । दोषान् सहकारिणोऽपेक्ष्य हुपीकस्यापि तत् तथास्तु ।
ફા–પ્રસ્તુતમાં “આ રજત છે એવું પ્રતિભાન-જ્ઞાન છે તે તે જ્ઞાન છીપની અપેક્ષા કઈ રીતે રાખે?
માધાન–આ શંકા ન કરવી કારણ કે–પિતાના સ્વરૂપને ઢાંકી દઈ રજત રૂપને સ્વીકારનાર છીપનું જ “આ રજત છે એ પ્રકારે પ્રતિભાન-જ્ઞાન થાય છે, એટલે ખરી રીતે તે એ છીપ જ છે, પણ છીપમાં રહેલ ત્રિકેણુત્વાદિ વિશેષ ધર્મોનું ગ્રહણ-જ્ઞાન ન થવાથી તે છીપે પિતાના વિશેષ સ્વરૂપને ઢાંકી દીધું છે એમ કહેવાય, અને ચાકચિક્યાદિ-ચળકાટ વિગેરે છીપ અને રજતના સાધારણ ધર્મોના દર્શનથી ઉત્પન્ન થતાં રજતસ્મરણના કારણે છીપ ઉપર રજતાકારને . આરોપ થઈ જવાથી છીપે રજતાકારને ધારણ કર્યો છે એમ કહેવાય. અર્થાત સમક્ષમાં છીપ છતાં રજતનું જ્ઞાન થાય છે, તે સાધારણ ધર્મોને કારણે છે. આ પ્રકારે રજતજ્ઞાનામાં છીપની અપેક્ષા છે. જે પદાર્થ જે જ્ઞાનમાં કમરૂપે જણાય છે, તે પદાર્થ તે જ્ઞાનમાં આલંબન–વિષયસેય કહેવાય છે. અને આંગળીથી નિર્દેશ કરાતી છીપ અહીં આલંબન છે જ, અને તે જ છીપ નેત્રદોષના કારણે રજતરૂપે જણાય છે.
દોષના બળથી વિપરીત કાર્યોત્પત્તિ થાય છે તે અનુભવસિદ્ધ છે, જેમકેલજજારૂપ શોભાને ત્યાગ કરનારી કુલબાલિકા(કુલાંગના)માં પણ વ્યવહારવિરુદ્ધ જેવું બેલિવું વિગેરે વિરુદ્ધકાર્યોત્પત્તિ લજજાત્યાગરૂપ દોષના બળથી દેખાય છે. અને તમોએ પણ દોપના વશથી વિપરીતકાર્યોત્પત્તિ માનેલી જ છે. કારણ કે પ્રસ્તુતમાં રજત મરણ અનુભવેલ રજતના દેશમાં ઔગિક પ્રવૃત્તિ કરાવવાને બદલે સન્મુખ દેશમાં પ્રવૃત્તિની ઉત્પત્તિ કરાવે છે, એમ તમે સ્વીકારે છે.
પ્રભાકર—પ્રકૃત રજમરણના સહકારમાં જ્યારે બેદાગ્રહણ હોય છે, ત્યારે આવી વિરુદ્ધ પ્રવૃત્તિની ઉત્પત્તિ બની શકે છે, તેમાં કશે વિરોધ નથી.
જેન–અમે પણ એમ કહીશું કે-ઈન્દ્રિય પણ જ્યારે દોષસહકૃત હોય ત્યારે વિરુદ્ધજ્ઞાન ઉત્પન્ન કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org