________________
૨૪
સામ્રાર્થસંવિવાદા
[ ૧, ૨. विवेकेनेति विशेषरूपपरिज्ञानेन । तस्येत्ति साधारणस्य । प्रतिव्यक्तीति व्यक्ती व्यक्ती श्वेतकृष्णरक्तरूपादिप्राप्तः । प्रवृत्तिरिति वाहदोहादिका क्रिया। ज्ञानमात्रति सामान्य ज्ञानमात्रं न त्वर्थक्रियासाधकम् , विशेपः क्रियाहेतुजनैरप्यभ्युपगतः । तस्या इति सामान्यार्थक्रियायाः । तदैवेति प्रथमगवादिदर्शनसमये वस्त्वनिश्चये ।
अथापि सामान्यविशेपोभयाधारोऽसौ स्यात् , तदाऽपि तदेव दूपणम्- "प्रत्येक यो भवेद् दोपो यो वे कथं न सः ?" इति वचनात् । अथ कथमिदं भवेत् ! न हि स्वतन्त्रौ सामान्यविशेषौ तदधिकरणमभिदध्महे, किन्तु तदुभयात्मकत्वेन जात्यन्तररूपं प्रत्यक्षप्रतीतिसिद्धं कथञ्चिदनुगमव्यावृत्तिमद् वस्तु- इति चेत् । तदिदमपूर्व किमपि कपटनाटकपाटवप्रकटनम् , सामान्यविशेषोभयात्मकत्वस्य दुर्धरविरोधानुबन्धदुर्गन्धत्वात् ।
एतेनैव च कथञ्चिद्भेदनित्यानित्यत्वपक्षावपि प्रतिक्षिप्तौ लक्षयितव्यौ ।
तद् नाऽऽदिवाक्य साक्षात्प्रयोजनं जल्पितुमलम् । न हि शब्दाः श्वपाका इव वराकाः स्वलक्षणब्राह्मणं क्षणमपि स्प्रष्टुमर्हन्ति, विकल्पशिल्पिकल्पितार्थमात्रगोचरत्वात् तेषाम् । विकल्पानां चो प्रेक्षालक्षणव्यापारपर्यवसितत्वात् । तदुक्तम्
"विकल्पयोनयः शब्दा विकल्पाः शब्दयोनयः ।
wાર્થવાળતા તૈપાં નાર્થ દ્વા: હૃાથા રાઠા-તે પછી વાચ્યવાચકભાવ સંબંધ સામાન્ય અને વિશેષ ઉભયમાં રહે છે એમ માનીએ તે ?
સમાધાન–એમ મ છે તે–પ્રત્યેકમાં જે દોષ તે બન્નેમાં કેમ ન હોય ? એ વચન પ્રમાણે સામાન્ય અને વિશેષ બન્ને પક્ષને પણ પ્રાપ્ત થશે.
ફાંતા–જે વિશેષિકને સંમ પરસ્પર સ્વતન્ત એવાં સામાન્ય અને વિશેષ વાયવાચકભાવ સંબંધને આધા” ન હોય. પરંતુ સામાન્ય વિશેષાત્મક અર્થાત્ સામાન્ય અને વિશેષનું તાદાત્મ્ય ધરાવનાર એક જુદી જાતિની વસ્તુને- અનુવૃત્તિ અને વ્યાવૃત્તિ એ બને ૨પ ધરાવનાર વસ્તુને જ-જે વાયવાચક સંબંધને આધાર માનવામાં આવે તો પછી પૂર્વોક્ત દે કેવી રીતે પ્રાપ્ત થશે ?
સમાધાન વળી તમે કોઈ નવીન કપટ નાટક રચવાની તમારી કુશળતાનું દિગ્દર્શન કરાવ્યું. કારણ કે સામાન્ય અને વિશેષ ઉભયનું તાદામ્ય ધરાવે એવી વસ્તુ માનવામાં જે વિરોધની દુર્ગન્ધ છે તેનું નિવારણ શક્ય નથી. અર્થાત્ પરસ્પર વિરોધી એવા સામાન્ય અને વિશેપનું વસ્તુમાં તાદામ્ય સંભવતું નથી. અને આ જ કારણે કથંચિત ભેદ અને અભેદ પક્ષ, અને કથંચિત્ નિત્ય અને અનિત્ય પક્ષ–એ બન્ને પક્ષે પણ દૂષિત થઈ ગયા એમ સમજી લેવું.
આ પ્રકારે આદિવાક્ય સાક્ષાનું પ્રજનને કહેવાને સમર્થ નથી એ વસ્તુ . સિદ્ધ થઈ. ખરી વાત તો એ છે કે-ચાંડાલની જેવા ગરીબ બિચારા શબ્દ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org