________________
૨૩ર
રત્નાકરાવતારિકાનાં ટિપ્પણ ૧૮૮. ૧૩ સાક્ષત્તિ ભારતીય દર્શનમાં મીમાંસકોએ પુરુષના " સર્વજ્ઞત્વને નિષેધ કર્યો છે તેને પૂર્વ પક્ષ અને ઉત્તરપક્ષ માટે જુઓ ન્યાયકુમુદ- . ચંદ્ર પૃ. ૮૬ થી.
- ૧૯૯, ૨૫ “મૂષifઆ અનુમાનથી ઈશ્વરના જગત્યતૃત્વની સિદ્ધિ કરવામાં આવી છે. આ ચર્ચા માટે જુઓ રચાgo પૃ. ૯૭ થી. આ મત નૈયાયિક વૈશેષિકે છે.
- ૨૦૧. ૩૧. રિ–ટિપ્પણકાર જ્ઞાનચંદ્ર ઈશ્વરત્વ ની ચર્ચા પ્રસંગે તે મત શેવને છે તેવો ઉલ્લેખ કરે છે. તે નૈયાયિક અને વૈશેષિકે શિવ હતા તે લક્ષ્યમાં રાખીને છે.
૨૧૧. ૧ વઢિનઃ કાવાદાવર-દિગંબર મતે કેવલી કવલાહાર નથી કરતા. આ મતનું ખંડન અહિ કરવામાં આવ્યું છે. તેના પૂર્વ પક્ષ અને ઉત્તરે પક્ષ માટે જુઓ ન્યાયકુમુદચંદ્ર પૃ૦ ૮પર થી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org