________________
રત્નાકરાવતારિકાનાં ટિપણે
૨૨૩ (૨) સમુદ્રમાં કઈ કઈ સ્થળે ઉછળતાં મોટા મસ્યોનાં પુછડાના પછડાટથી પાણીના મેટા મેટા બિન્દુઓ ઉંચે ઉછળી સૂર્યમંડળમાં છમકારે જન્માવે છે, તેમ આ ગ્રન્થરૂપ સમુદ્રમાં પણ પિતે માની લીધેલ નિર્દોષ અનુમાનના પ્રયોગના કારણે વાદી ઉલ્લસિત-આનંદિત થઈને હાથ પગ પછાડે છે. અને યદ્વાતા બોલવારૂપ વિરુદ્ધાચરણ કરે છે. ત્યારે તેના મુખમાંથી ઉડતા થુંકને લીધે વિદ્વભંડલરૂપ સૂર્યમંડલમાં ઘડીભર હાસ્યરૂપ માને છમકારો ફરી વળે છે,
(૩) સમુદ્રમાં આમ તેમ ઉછળતા મોટા મોટા માછલાઓને કારણે ઉંચે ઉડતા જલ બિન્દુઓના વડે સૂર્ય મંડલમાં છમકારા થાય છે, તેમ આ ગ્રન્થરૂપ લેકોત્તર સમુદ્રમાં પણ જ્યારે ગ્રન્થકાર એક પછી એક નિર્દોષ અનુમાન-હેતુને પ્રયોગ કરે છે ત્યારે પરપ્રવાદીઓ આમ તેમ ઉછાળા મારે છે; આથી વિપરિષદુ રૂપ સૂર્યમંડલમાં હાસ્યનું મોજુ ફરી વળે છે, અર્થાત્ છમકાર થઈ જાય છે.
૪. ૧૨. “જા’ આ નવમાં વિશેષણને ભાવાર્થ આ પ્રકારે છે– (૧) સમુદ્ર કોઈ કઈ સથળે ચંચળ મણિધર સર્પોથી ભયંકર હોય છે, તેમ આ ગ્રન્થરૂપ લકત્તર સમુદ્રમાં પણ જ્યારે અન્ય દાર્શનિકોની યુકિતનું ખંડન થઈ જાય છે ત્યારે ક્રોધાવેશને કારણે તેઓ ભયંકરરૂપ ધારણ કરે છે.
(૨) સમુદ્ર કોઈ સ્થળે મણિધર સપને માટે પણ ભયંકર હોય છે, તેમ આ ગ્રન્થરૂપ લે કોત્તર સમુદ્ર પણ અન્ય દાર્શનિની યુકિતઓનું ખંડન કરતે હૈ તેમને માટે ભયંકર છે, ૪. ૧૪, “દારના આચાર્ય વાદી દેવસૂરિએ પોતાનાં ગ્રન્થનું નામ સ્યાદ્વાદરત્નાકર રાખ્યું છે. આથી પ્રેરાઈને આચાર્ય રત્નપ્રભે અહિ તેની સમુદ્રના રૂપક વડે પ્રશંસા કરી છે. અહીં નંદી સૂત્રમાં સંઘની સમુદ્રના રૂપક વડે જે સ્તુતિ કરી છે, તે યાદ આવે છે–
भदं धिइवेलापरिगयस्स सम्झायजोगमगरस्स ।
अक्खोभस्स भगवओ संघसमुदस्सः रंदस्स ।। ११ ।। ૪. ૧૭ ‘પ્રમાળનાં-મૂળ ગ્રન્થનું નામ પ્રમાણુનયતત્વાક છે. પણ ઘણીવાર તેની ટીકા “સ્યાદ્વાદરત્નાકર” નું વિશે પણ અલંકાર ” તેના નામ સાથે જોડી દેવાની ભૂલ થાય છે. ૬, ૮ ‘તર જે ગ્રંથારંભે પરાપર ગુરુ પ્રવાહના સ્મરણના સમર્થન માટે જુઓ તલે પૃ. ૧ દ. ૧૦ “માળિ : - યદ્યપિ બૃહત્તિમાં મંગલ પ્લેની અપકારિના સ્મરણ પરક વ્યાખ્યા કરવામાં આવી નથી છતાં પણ અહીં તેવી વ્યાખ્યા કેમ કરવામાં આવી તેને ખુલાસો ટીકાકારે આગળ પૃ. ૧૨ માં કર્યો છે.
૬. ૧૪. “rims' ઇત્યાદિ મંગલ કલેકની તુલના પૂજ્ય પાદકૃત મંગલ લેક સાથે કરવા જેવી છે– "
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org