SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ २१२ केवलिनः कवलाहारसिद्धिः। . [२. २७ આ પ્રકારે તમારું પરાક્રમ તમારો જ પરાભવ કરે છે. તે ખરેખર આશ્ચર્ય છે. કલાહારના વ્યાપકાદિને સર્વજ્ઞત્વ સાથે સહાનવસ્થાનરૂપ વિષેધ કહે છે તેમાંથી કલાહારના વ્યાપકનો સર્વજ્ઞત્વ સાથે વિરોધ કહી શકશે નહીં, કારણ કે કલાહારનું વ્યાપક છે-વિશિષ્ટશકિતના પ્રભાવથી ઉદરરૂપ ગુફાના એકદેશમાં પ્રક્ષેપ કરે તે અર્થાત પિટમાં આહાર નાખે એ છે. અને તે તે અહંતમાં સર્વજ્ઞત્વ હોવાથી સુતરાં સંભવે છે. કારણ કે તેમણે વર્યાન્તરાયકમને મૂળમાંથી નાશ કરેલ છે. તેથી કલહાર કરવાની શક્તિ વિશેષરૂપે સંભવે છે. __ (टि.)-तथाहीत्यादि। अनयोरीति कवलाहारसर्वज्ञत्वयोः अहीकाः क्षपणकाः निर्लज्जाः, नग्नत्वात् । तत्रेति पक्षद्रयमध्ये । प्राचीनेत्यादि । परस्परेति ज्ञाने कयलाहारो नास्ति कवलाहारे च जानं नास्तीतीतरेतराभावः । तवाऽपि करतलगतकवलादिज्ञानसद्भावे कवलाहारी न युक्तियुक्तः, । विरोधात् । द्वितीयेनेति सहानवस्थानेन । तत्रेति सर्वज्ञे । तत्क्षेपेति कवलाहारक्षेपनिमित्तस्य । १२ कारणमपि बाह्यम् , आभ्यन्तरं वा विरोधमधिरोहेत् ! बाह्यमपि कवलनीयं वस्तु, तदुपहारहेतुपात्रादिकम् , औदारिक शरीरं वा ? न प्रथमम् , यतो यदि सर्ववेदिसंवेदनं कवलनीयपुद्गलैर्विरोधधुरां धारयेत् , तदानीमस्मदादिसंवेदनमपि तथा स्यात् । न खलु तरुणतरतरणिकिरणनिकरणाऽन्धकारनिकुरुम्बं विरुद्ध प्रदीपालोकेनाऽपि न तथा भवति । तथा च करतलतुलिताहारगोचरज्ञानोत्पादेऽस्मदादीनामपि तदभावो भवेत्इत्यहो ! किमपि नूतनतत्त्वालोककौशलम् , यदात्मन्यपि नाहारापेक्षा । अस्मदादौ तयोर्विरोधावबोध एव हि तत्र तत्प्रतिपत्तावुपायः, तस्यास्मदादीनामगोचरत्वात् , यथाऽस्मदादी ज्ञानतारतम्यावबोधस्तस्य निःशेषविषयत्वस्य प्रतिपत्ताविति । पात्रादिपक्षोऽपि नाऽभूगः, भगवतामर्हता पाणिपात्रत्वात् । इतरपामपि केवलिनां स्वरूपमात्रेण तत् तद्विरोधदुर्धरं स्यात्, ममकारकारणतया वा ? तत्रादिमः समनन्तरपक्षप्रहारेणैवोपक्षीगः । द्वितीयोऽपि नास्ति, निमोहत्वेन तेषां तत्र ममकारविरहात् । न च पात्रादिभावे भवितव्यमेवानेनेत्यवश्यम्भावोऽस्ति, शरीरभावेऽपि तद्भावप्रसङ्गात् , इतरजनेषभयभावेऽपि तदर्शनात् । औदारिकशरीरमपि न तेन विरोधमध्यूषिवत् , केवलोत्पत्तिसमनन्तरमेव तदभावापत्तेः । s૨ કલાહારના કારણ સાથે સર્વજ્ઞત્વને સહાનવસ્થાનરૂપ વિષેધ કહે છે તે વિરોધ બાહ્ય કારણ સાથે કે આભ્યન્તર કારણ સાથે છે? બાહ્ય કારણ સાથે કહો તે કવલનીય (કેળીઓને યેગ્ય આહારદિ) તે બાહ્ય છે કે કવલનીય વસ્તુ લાવવાના સાધન રૂપ પાત્રાદિ છે કે ઔદારિક શરીર? કવલનીય વસ્તુ સાથે સહાનવસ્થાનરૂપ વિરોધ કહો તે તે યેવ્ય નથી. કારણ કે સર્વજ્ઞનું જ્ઞાન કવલનીય મુદ્રલે સાથે વિરોધી હોય તે-આપણું જ્ઞાન પણ કવલનીય પુરો સાથે વિરોધી હોવું જોઈએ. કારણ કે મધ્યાહ્ન કાળના સૂર્યના કિરણે સાથે અંધકારને વિરોધ હોય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy