________________
२. २६] ईश्वरस्य जगत्कर्तृत्वनिरासः ।
२०१ અપમાનિત થવાનું કારણ પણ આ હેતુમાં નથી અર્થાત્ સપ્રતિપક્ષ નામને હત્વાભાસ પણ અમારો હેતુ બનતા નથી.
શકા-જરૂર બનશે કારણ કે સાધ્યથી વિરુદ્ધ ધર્મને સિદ્ધ કરવા સમર્થ અનુમાન છે. જેમકે-ઈશ્વર ભૂમૂધરાદિના કર્તા નથી, શરીર રહિત હવાથી. મુક્તાત્માની જેમ.
સમાધાન-એ કથન પ્રશંસનીય નથી. કારણ કે અમે તમને પૂછીએ છીએ કેબુદ્ધિમાન તમને ત્રિનેત્ર (ઈશ્વર) રૂપ ધમી પ્રતિ પત્ન-પ્રસિદ્ધ છે કે અપ્રતિપન્ન ? અપ્રતિપન્ન તે કહી શકશે નહીં, કારણ કે-એમ કહેવાથી તે “શરીરરહિતત્વ રૂપ હેતુમાં આવી પડતે આશ્રયસિદ્ધિ દેપ રેકી શકશે નહીં.
ધમી પ્રતિપન્ન છે એમ કહે તે જે પ્રમાણથી કામદેવના શત્રુ ઈશ્વરની સિદ્ધિ કરે છે તે જ પ્રમાણ દ્વારા શરીરાદિના વિધાનમાં વ્યુત્પન્નમતિ (દક્ષબુદ્ધિ)વાળા ઈશ્વરની સિદ્ધિ પણ થઈ જાય છે. તેથી ઈશ્વર વિષે કહેલ શરીરરહિતત્વ હેતુ બાધિત થતો હોવાથી તે ઈશ્વરના કતૃત્વને નિષેધ કરવા સમર્થ થઈ શકતું નથી. માટે “નિમિત્તને આધીન ઉત્પત્તિ ” એ હેતુ ઉપરોક્ત રીતે સર્વથા નિર્દોષ હોવાથી પર્વતાદિના ઉત્પાદમાં બુદ્ધિમાન નિમિત્ત છે અર્થાત બુદ્ધિમાન પુરુષ પર્વતાદિને કર્તા છે એવું સિદ્ધ કરવાને તે હેતુ સમર્થ છે.
(५०) अन्तरिता इति मेर्वादयः । अनन्तरिता इति घटपटादयः पदार्थाः। त्वत्तीर्थनाशतिरिति त्वत्तोर्थनाथे वृत्तिरिति वर्तनं यस्येति विग्रहः । भवनभाविभवत्प्रतीतेति । एतावता ते पदार्थाः कार्याः, यव कर्ता स ईश्वरः । नापि दोलायमानवेदननिमित्तमिति अनेकान्तिकलक्षणदोषाकलुषितम् । नापि तुरीयन्याप्याभताप्रतिबद्ध मिति कालात्ययापदिष्टहेत्वाभासत्वविवर्जितम् । इन्द्रियवेदनेनेति प्रत्यक्षेण । अनुष्णस्तेजोवयवी, कृतकत्वादितिवत् । अनुमानेनेति शुचि नरशिरःकपालं प्राण्यत्वाच्छङ्घशुक्तिवदितिवत् । राद्धान्ताभिधानेनेति आगमाख्येन । ब्राह्मणेन सुरा पेया द्रवत्वात् क्षीरवदितिवत् । अबाधिताभिप्रेतधर्मधर्म्यनन्तरप्रतिपादितत्वेनेति । अबाधिताभिप्रेतधर्म चासौ धौ च । अबाधितं सन्नभिप्रेतो धर्मो यस्यासावबाधिताभिप्रेतधर्मः-इत्येवं समासः । नापि प्रत्यनुमानापमानता'निबन्धनमिति । नित्यः शन्दोऽनित्यधर्मानुपलब्धः । एष प्रकरणसमः। एतद्विपरीतप्रत्यनुमानसम्भवाद् । एवं प्रकारप्रकरणसमदोषास्पृटम् । परिपन्थिधर्मापपादनप्रत्यलमिति अविधेयत्वधर्मोपपादनक्षमम् ।
__ आधारद्वारेति आश्रयद्वारेण । अप्रतीतत्वोपद्रव इति असिद्धतोपप्लवः । तेनेति मानेन । तन्वादीति स्वकीयत न्वादीति ज्ञेयम् ।
धोम तुतेति बुद्धिमद्विधेयत्वम् ॥
(टि.) त्रयोदशाक्षरवादविवरणमतः प्रारभ्यते । परः शेवः प्रगल्भते पण्डितपर्पदि नन्वियमित्यादि । त्वत्तीर्थनाथेति तव जैनस्य संमते तीर्थकरे वर्द्धमानादौ स्थितिः। प्रबन्धविधानेति सम्बन्धोत्पादनद्वारेण । प्रमथपतेरिति ईश्वरस्यैव । इयमिति पदार्थप्रथा । यत इति निमित्ताधीनात्मलाभत्वात् कार्यत्वादित्यर्थः । अप्रतीतमिति अनिश्चितत्वादसिद्धम् । नापि दोलेति नानै का
, 'ननि क । ननानि ल । २ तत्वा मु ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org