________________
. १५० घाभुषाप्राप्यकारित्वविचारः।
[ २. ५ નિયાયિક—આ વિષયમાં અમારું કહેવું એમ છે કે-મંત્રમાં યોજાયેલ વાણી સ્ત્રીને ખેંચી લાવે છે માટે ઉપર કહેલ વ્યભિચાર દેષ આવશે નહીં. ૫૮.
જૈન–એમ કહો તે પૂછીએ છીએ કે સ્ત્રીની સાથે મંત્રને સંબંધ સાક્ષાત છે કે પરંપરાએ? સાક્ષાત્ સંબંધ તે સંભવે નહીં. કારણકે મંત્ર શબ્દરૂપ છે, અને તમે શબ્દને આકાશને ગુણ માને છે. ૫૯.
માટે આ શબ્દરૂપ મને સાક્ષાનું સંબંધ તે આકાશ સાથે જ ઘટી શકે છે, પરંતુ સ્ત્રી સાથે ઘટી શકે નહીં.
નૈયાયિક-અક્ષરના આલબનથી ઉત્પન્ન થયેલ જ્ઞાન એ જ મંત્ર છે.
જૈન–એમ માને તે જ્ઞાન આત્માને ગુણ છે, માટે જ્ઞાનરૂપ મન્વને સાક્ષાત્ સંબંધ આત્મા સાથે જ થશે, પરંતુ સ્ત્રી સાથે નહીં થાય આથી મંત્રને સાક્ષાસંબંધ સ્ત્રી સાથે છે, એમ કહી શકશે નહીં. ૬૦.
(५०) आरादिति दूरात् ॥५७।। युक्तमिति सम्बद्धम् ।।५८। अस्येति शब्दस्य। तेनैवेति विहायसा ।।६०॥
(टि.) कश्चिदत्रेत्यादि । युक्तमिति सम्बद्धमेव । मदिरेति नारीप्रभृतिकम् । तेनेति कारेणन भवद्भिरभिहितमुक्तं दूपणं तस्योदयो न ॥५॥ मन्त्रस्येत्यादि । विहायस इति भाकांशस्य । शब्दो ह्यम्बरगुणो भवतः सम्मतः । यो यस्य गुणः स तेनैव सम्बद्धो भवति नान्येन ॥ ५९॥ ततोऽस्येत्यादि । ततः कारणादस्येति ध्वनिरूपस्य मन्त्रस्य 'तेनेति आकाशेन । वेदनमिति ज्ञानम् । इयमिति संसक्तिवर्ता । ज्ञानमात्मगुणः। अत एवात्मसम्बद्धो भवतु ॥६॥
अथापि मन्त्रस्य निवद्यते त्वया संसक्किोत पतिदेवताऽऽमना ) संतोपपोपप्रगुणा च सा प्रियां प्रियं प्रति प्रेरयति स्वयोगिनीम् ।।६१।।
महेऽत्र ननु देवताइमना मन्त्रवर्णविसरस्य का घटा । अम्बरस्य गुण एप तत् कथं देवताऽऽत्मनि भजेत सङ्गतिम् ! ॥६२॥ आश्रयद्वारतोऽप्यस्य संसों नास्ति सर्वथा । व्यापकद्रव्ययोर्यस्मात् संसों नाऽमुना मतः ।।६३॥ व्यापकेपु वदति व्यतिषङ्गं यस्तु तेन मनसा ध्वनिना च । वीतवस्तुविपयेण विमृश्यः स्पष्ट एव विलसन् व्यभिचारः ॥६४॥ अयस्कान्तादनेकान्तस्तथाऽत्र परिभाव्यताम् ।
आक्षेपश्च समाधिश्च ज्ञेयो रत्नाकरादिह ॥६५|| १ 'अनेन' इति सर्वासु प्रतिषु ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org