SearchBrowseAboutContactDonate
Page Preview
Page 840
Loading...
Download File
Download File
Page Text
________________ जैन गणितनां मापोना आधारे इंच-माइलोनी गणतरी शं ते ६६५ વધારો | જૈન ગણિતના એક અંગુલના ઈચ અને એક યોજના માઈલો કેટલા થાય? | જૈનશાસ્ત્રોમાં ગણિતની એક સ્વતંત્ર પદ્ધતિ છે. એ માપના ખાસ પારિભાષિક શબ્દો પણ યોજાયા. છે. એ પારિભાષિક ગણિત મુજબના અંગુલ કે યોજન વગેરે માપના ઇચ, યોજના કેટલા થાય? તેની સમજણ અહીં આપી છે. જો કે યોજન કોને કહેવો તેમાં ઘણા વિસંવાદો પ્રવર્તે છે. અવતરણ–વર્તમાન વિશ્વમાં પરદેશના વિદ્વાનો વૈજ્ઞાનિકોએ છેલ્લાં સેંકડો વરસથી ભૌગોલિક અને ખૌગોલિક પદાર્થોની ઉંચાઈનીચાઈનું ધોરણ નક્કી કરવા દરિયાઈ એટલે સી-લેવલને ધ્રુવ બનાવ્યું. કારણ કે માપ કાઢવા માટે કોઈપણ એક સ્થાન નક્કી ન હોય તો ગણત્રીને કોની સાથે સાંકળવી? જેમ જાહેરમાં સી–લેવલ નક્કી કર્યું છે તેમ જૈન શાસ્ત્રકારોએ પોતાના રૈલોક્યવર્તી પદાર્થોના માપ માટે (પ્રાયઃ શાશ્વત) સમભૂતલા શબ્દથી ઓળખાતા સ્થાનને ધ્રુવ મધ્યબિન્દુ નક્કી કર્યું છે. આ સ્થાન આપણી આ ધરતીની નીચે છે જે માટે આ ગ્રન્થના પૃષ્ઠ ૯૪ થી ૭ જુઓ. આ યુગમાં કુદકે ને ભૂસકે હરણફાળ ભરી રહેલા વિજ્ઞાનના માપો સામે આપણી ગણત્રીની વટાવવાની તીવ્ર જિજ્ઞાસા અભ્યાસીઓને હોય એટલે અતિ જરૂરી નોંધો નીચે આપી છે. જેન ગણિતના હિસાબે ૪૦૦ ગાઉનો એક યોજન નક્કી થયો છે. આ યોજનાના વર્તમાનની ગણિતની પરિભાષામાં માઈલો કરીએ તો સ્થૂલ ગણત્રી મુજબ લગભગ, ૩૬૦૦ આવે અને સૂક્ષ્મ ગણત્રી કરીએ તો ૩૬૩૬.૩૬ (થોડા વધુ) આવે. યોજનના માઈલો કરવા માટે ૩૬૦૦ કે ૩૬૩૬.૩૬ આ રકમોની સાથે ગુણાકાર કરવાથી ઈષ્ટસંખ્યા આવે છે. પ્રથમ જ્યોતિષચક્રનાં માપો, માઈલોના હિસાબો કેવી રીતે છે તે જોઈએ વહેવારમાં ચાર ગાઉનો ૧ યોજન ગણાય છે. શાસ્ત્રીય વહેવારમાં ૪૦૦ ગાઉનો ૧ યોજન થાય છે. આવા એક યોજનના માઈલોની સૂક્ષ્મ ગણત્રી કરીએ તો ૩૬૩૬.૩૬ માઈલ આવે. અને સ્થૂલ ગણત્રી કરીએ તો ૩૬૦૦ માઈલ થાય. જ્યોતિષચક્રનાં માપોના માઈલો કાઢવા સૂક્ષ્મ માટે ૩૬૩૬.૩૬થી અને . માટે ૩૬૦૦થી ગુણવાથી ઇષ્ટ સંખ્યા લબ્ધ થાય. તારાની ઉંચાઈ ૭૯૦ યોજન તેના માઈલો ૨૮૪૪000 સૂર્યની ૮00 , ૨૮૮0000 ચંદ્રની , ૩૧૬૮૯૦૦ નક્ષત્રોની ૩૧૮૨૪૦૦ ૩૧૯૬૮૦૦ ૮૯૧ , ૩૨૦૭૬૦૦ ગુરુની ૮૯૪ , ૩૨૧૮૪00 મંગળની , ૩૨૨૯૨૦૦ શનિની , COO ૩૨૪0000 સ્થૂલ ગણિતની ગણત્રીએ (લગભગ) ૩૬૦૦ માઈલનો એક યોજન નક્કી કરાય છે. જે ઉપર બતાવ્યું. પણ જો સૂક્ષ્મ ગણત્રીથી ચોક્કસ માપ કરીએ તો ૩૬૩૬.૩૬ માઈલો આવે. અને ૮૮૦ ૮૮૪ .. બુધની શુક્રની ૮૯૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy