________________
६१८
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પ્રસ્તુત સંગ્રહણી શ્રી ચન્દ્રીયા ટીકાના ઉલ્લેખ અનુસાર ૫૫સંક્ષિપ્ત એટલે અનુમાનતા ૨૭૩ પષગાથા આસપાસ (૨૭૦ થી ૨૮૦ ?)ની હતી પરંતુ એની પkઉપર મૂલ ટીકા એટલે કે પ્રથમ ટીકા જે રચાઈ એ ટીકામાં સાક્ષીભૂત કે ઉપયોગી જે ગાથાઓ આપેલી તેમાંથી અને અચાન્ય પ્રકરણાદિક ગ્રન્થોમાંથી કેટલીક ગાથાઓને ઉપાડીને અભ્યાસકોએ શ્રીજિનભદ્રીયા સંક્ષિપ્ત સંગ્રહણીની સાથે ઉમેરવા માંડી અને પછી કંઠસ્થ કરવા માંડી અને પછી સ્વાધ્યાય કરવા માટે કાગળનાં પાનાં ઉપર લખાવવા માંડી, પરિણામે તે લિખિત પ્રતિઓમાં લગભગ ચારસો અને પાંચસો બંને માનવાળી સંગ્રહણીઓ જન્મ પામી, અને તેણે કાયમી સ્થાન લીધું. આજે બંને પ્રકારની સંખ્યાબંધ હસ્તપ્રતિઓ ઉપલબ્ધ થાય છે એ તેના પુરાવારૂપ છે.
૬૬૪. પૂર્વ પવિતા વિનમદ્રાણિક્ષમાશ્રમોન...કુછંતા.....સંક્ષિપ્ત સંગ્રહ.
પપપ. મૂલસંગ્રહણી ૨૭૦ થી ૨૮૦ લગભગ માનવાળી હતી જેમાં પ્રમાણ શું? તો સંગ્રહણી ટીકાકારે કરેલો નુ ચઢિ સંક્ષિપ્ત પ્રયોગને તહિં મૂતસંગ્રહવISતુ વિદં પુનઃ પ્રયાસેન પ્રાપ્તિસ્થા ધ્યેતાવાનાત્રતા” આ ઉલ્લેખ.
અહીંઆ શ્રી ચન્દ્રીયા સંગ્રહણીના ટીકાકાર શ્રી દેવભદ્રસૂરિજીએ જિનભદ્રીયા સંગ્રહણીને પ્રાયઃ શબ્દથી લગભગ ૨૭૫ આસપાસના ગાથામાનવાળી જણાવી. તે અરસાના સાર્વભૌમ ટીકાકાર શ્રી મલયગિરિજી, જેઓ જિનભદ્રીયા સંગ્રહણીના ટીકાકાર છે, તેમની મુદ્રિત થએલી, પં. શ્રી દાનવિજયજી સંશોધિત પ્રતિમાં જે ટીકા કરી છે તે ૩૬૭ ગાથાની છે. પણ એ જ પ્રતિમાં ટીકા પૂરી થતાં તરત જ મૂળ ગાથાઓ છાપી છે, આ ગાથાઓ ૩૫૩ છાપી છે, અને ટીકા ૩૬૭ની છતાં મૂલ ૩૫૩ કેમ છાપી? એના સમાધાન તરીકે સંસ્કૃતમાં ટિપ્પણ આપ્યું છે. તેમાં જણાવ્યું છે કે “કેટલીક પ્રતિઓ અમને પ00, પ૭૫, ૪00 થી કંઈક અધિક આમ જુદા જુદા પ્રમાણવાળી મળી તેથી લાગ્યું કે પ્રક્ષિપ્તતાનો કોઈ નિયમ જ નથી રહ્યો. એટલે મૂલ કતએ પોતે જ ૩૫૩ ગાથા જ બનાવેલી હતી અને ૧૪ ગાથાઓ (૩૫૩+૧૪=૩૬૭) તો પ્રક્ષિપ્ત હતી. તેને અમે મૂલ સંગ્રહમાં ન છાપી” પણ સવાલ એ છે કે ટિપ્પણકાર પંન્યાસજીએ શા આધારે આ નક્કી કર્યું? પણ માની લઈએ કે એમણે કોઈ પ્રબળ આધારે લખ્યું હશે, તો પછી બીજો પશ્ન એ થાય કે ટીકાકાર શ્રી દેવભદ્રજીએ લગભગ ૩૦૦ ગાથા એટલે અત્યારે મુદ્રિત થયેલી ૨૭પ ગાથાનો ઉલ્લેખ કેમ કર્યો હશે ?
વળી બીજી વાત એ પણ છે કે પ્રક્ષેપ ગાથા વડે તો પ્રમાણ શ્રી દેવભદ્રજીના કહેવા પ્રમાણે તો ૩૭૫ થી ૪૯૦ સુધીનું છે, તો તેટલું કહેવું જોઈએ, એને બદલે પં. શ્રી દાનવિજયજીએ ચૌદ ગાથાઓને જ પ્રક્ષિપ્ત કેમ કરી? શું મલયગિરિજીએ ટીકામાં ૧૪ ગાથાઓને જ પ્રક્ષિપ્ત તરીકે ઓળખાવી હશે? (હું એ નક્કી નથી કરી શક્યો.) બંને સંગ્રહણીકારોની મુદ્રિત ગાથાઓ ભિન્ન ભિન્ન સંખ્યાવાળી મળે છે. જેથી એક મોટી અરાજકતા સંગ્રહણી ગ્રન્થક્ષેત્રે સર્જાયેલી છે. એ અંગેના ચોક્કસ નિર્ણયો લેવા માટે વિશિષ્ટ પ્રયત્ન અપેક્ષિત છે. શક્ય બનશે તો પ્રસ્તાવનામાં પરામર્શ કરીશ.
પપ૬. મૂલટીકા (આદ્ય) કોની હતી? તો શ્રી હરિભદ્રસૂરિજીની, તેમાં પ્રમાણ શું? તો શ્રી મલયગિરિવરે જિનભદ્રીયા (૩૬૭ ગાથાની) સંગ્રહણીની સ્વકૃતટીકામાં અને શ્રી દેવભદ્રસૂરિજીએ શ્રી ચન્દ્રીયાની ટીકામાં કરેલા ઉલ્લેખો.
* ૧.-૩યં પ્રક્ષેપથતિ થવસીય?? ૩mતે, મૂનવવિદ્યારેક હરિભદ્રસૂરિ સેશતોડગણ્ય સૂવનતુ [. ૭રૂ થT] તે સિવાય શ્રીહરિભદ્રસૂરિજીનો નામોલ્લેખ ૬, ૬૫, ૧૦૨, ૧૫૩, ૧૫૬, ૧૮૬, ૧૯૧, ૩૨૫ આ ગાથાઓની ટીકામાં પણ કરેલ છે.
૨.તથા ર મૂનટીજાયાં હમિદ્રસૂરિઃ I [થા ર૬૬ ].
પપ૭. “મૂનટીકા'તામિરચા મિશ્ર પ્રક્ષેપથમિકૃદ્ધિ નીયમાનSિઘુના વાવત્ વિન્વિટ્યૂનવતુ:શતીમાના पञ्चशतीमाना च गुरुतरा संजाता ।'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org