________________
पर्याप्तिनो प्रारंभ समकाले अने समाप्ति अनुक्रमे
ભવના પ્રથમ સમયથી
ભવના પ્રથમ સમયથી
ભવના પ્રથમ સમયથી
અન્તર્મુહૂર્ત ન્યૂન
ચારેય પ્રકારોમાં સમકાળે એકી સાથે કેટલા સંભવી શકે?
લબ્ધિઅપર્યાપ્ત
લબ્ધિપપ્ત
કરણઅપર્યાપ્ત :
કરણપયપ્તિ
૧. જીવ લબ્ધિઅપર્યાપ્ત હોય તે વખતે જાણે લબ્ધિઅપર્યાપ્ત તો છે જ પણ તે વખતે કરણ અપર્યાપ્તપણું પણ ઘટી શકે છે. ઇન્દ્રિયપર્યાપ્તિએ પર્યાપ્તાની અપેક્ષાએ કરણપર્યાપ્તપણું પણ ઘટે. ૨. લબ્ધિપર્યાપ્તા વખતે લબ્ધિપર્યાપ્ત અને કરણઅપર્યાપ્ત હોય. દ્વરા પહ
૩. કરણઅપર્યાપ્તામાં કરણઅપર્યાપ્ત સાથે લબ્ધિઅપર્યાપ્તા અને લબ્ધિપર્યાપ્તા હોય. ૪ કરણપર્યાપ્તામાં કરણપર્યાપ્ત લબ્ધિપર્યાપ્તા પૂર્વવત્ અપેક્ષાએ લબ્ધિ અ૰ ૫૦ પણ હોય.
पर्याप्त
लब्धि पर्याप्त
करणअपर्याप्त
Jain Education International
लब्धअपर्याप्त
करण अपर्याप्त
करणपर्याप्त
પર્યાપ્તિનો પ્રારંભ સમકાળે અને સમાપ્તિ અનુક્રમે
જીવ ઉત્પત્તિ સ્થાને આવ્યા બાદ સ્વયોગ્ય સર્વપર્યાપ્તિનો પ્રારંભ [એકી સાથે] સમકાળે જ કરવા માંડે છે, પરંતુ તેની સમાપ્તિ અનુક્રમે કરે છે; કારણ કે તૈજસ, કાર્મણ શરીરના સહકારથી આત્માએ ઉત્પત્તિ સ્થાનમાં પ્રથમ સમયે, શુક્ર, રૂધિરાદિ જે જે પુદ્ગલો ગ્રહણ કર્યા, તે દ્વારા, ગ્રહણ કરેલ અને અન્ય ગ્રહણ કરાઈ રહેલા અને હવેથી ગ્રહણ થનારા પુદ્ગલોને પણ, ખલ૨સપણે જુદા પાડવાની શક્તિ પ્રાપ્ત થઈ ગઈ. એટલે આહા૨૫ર્યાપ્તિની પરિસમાપ્તિ થઈ ખરી, પરન્તુ એ પ્રથમ ગ્રહણ કરાયેલાં પુદ્ગલોએ શરી૨ વગેરેની રચના કંઈક અંશે પ્રાપ્ત કરી. પરન્તુ સંપૂર્ણ નહીં, એટલે પ્રથમ સમયગૃહીત પુદ્ગલોમાંથી કેટલાક ખલપણે, કેટલાક રસપણે [સાત ધાતુપર્ણ] કેટલાંક ઇન્દ્રિયપણે, કેટલાંક શ્વાસ ઉચ્છ્વાસ કાર્યમાં, કેટલાક ભાષાના કાર્યમાં અને મનઃકાર્યમાં સહાયકપણે પરિણમેલાં છે અને તેટલાં અલ્પ અલ્પ પુદ્ગલો દ્વારા આત્માને તે તે કાર્યમાં કંઈક અંશે અંશે શક્તિ પ્રાપ્ત થઈ છે તે કારણથી સર્વ પર્યાપ્તિઓ સમકાળે પ્રારંભાય એમ કહેવાય છે, પણ દરેકની સમાપ્તિ તો અનુક્રમે જ થાય છે.
પર્યાપ્તિઓ ક્રમશઃ સમાપ્ત કેમ થાય છે ?
અન્તર્મુહૂર્ત સુધી.
સ્વઆયુષ્ય સુધી. અન્તર્મુહૂર્ત યાવત્.
સ્વઆયુષ્ય પર્યંત.
tra
છએ પર્યાપ્તિઓનો સમકાળે પ્રારંભ છતાં પણ અનુક્રમે પૂર્ણ થવાનું કારણ આહારાદિક પર્યાપ્તિઓનાં પુદ્ગલો અનુક્રમે સૂક્ષ્મ સૂક્ષ્મતર પરિણામવાળાં રચવાં પડે છે માટે, એટલે પહેલી આહારપર્યાપ્ત સ્થૂલ, બીજી શ૨ી૨૫ર્યાપ્તિ તેથી સૂક્ષ્મ, એમ યાવત્ છઠ્ઠી પપ્તિ અધિક અધિક
For Personal & Private Use Only
www.jainelibrary.org