________________
१६०
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह કે જીવ પૂર્વ દેહમાંથી છૂટ્યો ત્યારે તે પરભવના પ્રથમ સમયમાં પૂર્વ શરીરની સાથે જીવનો સંબંધ રહ્યો ન હોવાથી, અને ગ્રહણ કરવાના પરભવના શરીરની હજુ પ્રાપ્તિ થઈ ન હોવાથી તે સમયે આહાર લેતો નથી અને બીજે સમયે પોતાનું ઉત્પત્તિસ્થાન પામીને આહાર કરે છે માટે એકવક્રાગતિમાં પણ એક સમય અણાહારી છે. '
ત્યારબાદ દ્વિવક્રામાં નિશ્ચયનયે ઉપર મુજબ બે સમય અણાહારી, ત્રિવક્રામાં ત્રણ સમય અનાહારક, અને ચતુર્વક્રામાં ચાર સમય અણાહારી હોય છે, કારણ કે સર્વ વક્રાગતિમાં અન્તિમ એક સમય આહાર સહિત હોય છે.
અહીં નિશ્ચયનયાશ્રયી અન્તિમ સમયો આહારક તથા શેષ અનાહારક છે, તેથી વ્યવહારનયે ઉત્કૃષ્ટથી ત્રણ સમય અને નિશ્ચયનયે ઉત્કૃષ્ટથી ચાર સમય અનાહારક તરીકે સમજવા. [૩૩૧]
અવતર–હવે ચોથું અપવર્તન કોને કહેવાય અને આયુષ્યમાં તે શું કાર્ય કરે છે તે કહે છે. बहुकालवेअणिजं, कम्मं अप्पेण जमिह कालेण । वेइज्जइ जुगवं चिअ, उइनसव्वप्पएसग्गं ॥३३२॥ अपवत्तणिजमेयं आउं, अहवा असेसकम्मं पि । વિદ્યાવિ વર્તા, સિક્તિ વિગ તે ગહન રૂરૂરી
સંસ્કૃત છાયાबहुकालवेद्यं, [वेदनीयं वा] कर्म अल्पेन यदिह कालेन । वेद्यते युगपञ्चैव उदीर्णसर्वप्रदेशाग्रम् ॥३३२॥ अपवर्तनीयमेतत् आयुरथवा अशेषकापि । बंधसमयेऽपि बद्धं शिथिलं चैव तद् यथायोग्यम् ॥३३३।।
| શબ્દાર્થ “વહુછાતાનું બહુકાલ વેચવા યોગ્ય ૩પવત્તાણં અપવર્તન યોગ્ય ઉષ્મ શં જે કર્મ
પર્વ આડંઆ આયુષ્ય દ વાસેનઅહીંયા અલ્પકાળવડે
અસેસમે પિકશેષ કર્મો માટે) પણ વેડ્રવેદે
વંધમવિ વહેં–બંધ સમયે પણ બાંધ્યું ગુરવે રિઝ યુગપતું નિશ્ચયથી
સિઢિનું ચિત્રશિથિલ નિશ્ચયથી હસવ્વપાસનાં ઉદીર્ણ સર્વ પ્રદેશાગ્રને
નહી નોરાંન્નેને યથાયોગ્ય જયાર્થ-વિશેષાર્થવત . li૩૩૨–૩૩૩
વિરોણાર્ય– આ વિશ્વમાં તિર્યંચો કે મનુષ્યો ઘણા લાંબા કાળ સુધી વેદી–ભોગવી શકાય એવા દીર્ઘ સ્થિતિવાળા આયુષ્ય કર્મને કે તેના દલિકો (પ્રદેશ–પરમાણુઓ)ને પણ અપવર્તના નામના એક કરણ (પ્રયત્ન) વડે, ભવિષ્યમાં ક્રમશઃ ઉદયમાં આવવાવાળાં સત્તાગત રહેલાં આયુષ્ય પુદ્ગલોને
૪૮૬. અહીં અન્વયને અનુસાર શબ્દમ ગોઠવ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org