SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ तिर्यंच तथा मनुष्योनी लेश्या स्थिति - ૨૨૨ દિશીન નવ વર્ષ જૂન] પૂર્વ કોડ વર્ષની હોય છે. ૩૧૧ વિશા–અહીં મૂલ ગાથામાં “નવવસૂબા' નવ વર્ષ જૂન એવું પદ છે પરંતુ એ ગાથાના ટીકાકારે તે શબ્દની વ્યાખ્યા કરતાં “નવવસૂપ' શબ્દથી એવો વિશેષ સ્પષ્ટાર્થ જણાવ્યો છે કે નવ વર્ષ ન્યૂન નહીં પણ કાંઈક અન્યૂન એવા નવ વર્ષ ન્યૂન પૂર્વોડ વર્ષની સ્થિતિ શુક્લલશ્યાની પણ છે અને એટલા પ્રમાણવાળી ઉત્કૃષ્ટ સ્થિતિ પૂિવક્રોડ વર્ષ ઉપરાન્તના આયુષ્યવાળાને સંયમપ્રાપ્તિનો અભાવ હોવાથી પૂર્વ કોડ વર્ષના આયુષ્યવાળા મનુષ્ય કંઈક અધિક આઠ વર્ષની વય થયા બાદ [૫૧સાધિક આઠ વર્ષની વયે) કેવળજ્ઞાન ઉત્પન કર્યું હોય તેવા કેવલીની શુક્લલેશ્યા આશ્રયી [એ ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. એ સિવાયના શેષ મનુષ્યોની શુકલલેશ્યા તો ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત પ્રમાણવાળી જ છે. [૩૧૧] અવતરણ- ગતિઆગતિદ્વારને પૂર્ણ કર્યું. તેથી જ તિર્યંચદ્વારની સમાપ્તિને જણાવતાં ગ્રન્થકાર પ્રથમ ચારે ગતિની નહીં કહેવાયેલી છુટક છુટક વ્યાખ્યાનો સંબંધ જોડે છે. तिरिआण वि ठिइपमहं, भणिअमसेसं पि संपयं वोच्छं । अभिहिअदारब्भहि, चउगइजीवाणं सामन्नं ॥३१२॥ સંત છાયા – तिरश्चामपि स्थितिप्रमुखं भणितमशेषमपि साम्प्रतं वक्ष्ये । अभिहितदाराभ्यधिकं चतुर्गतिजीवानां सामान्यम् ॥३१२।। શબ્દાર્થ સંપથં હમણાં ૨૩ ફળીવા ચારે ગતિના જીવોનું મહિમારäિ કહેલા દ્વારોથી જે સામગ્રં સામાન્યતઃ અધિક તેને ૪૫૫. લોકપ્રકાશકારે દ્રવ્યલોકમાં “નવવાહૂ'નો અર્થ શ્રીઉત્તરાધ્યયન, પન્નવણાની વૃત્તિનો આધાર લઈ નવ વર્ષ ખૂન પૂર્વોડ એમ કર્યો અને તે જ સંગ્રહણીની ગાથાની ટીકાનો અર્થ જુદો પાડી બે કથન એ ઊભા કર્યા કે ‘ન્યૂન એવા નવ વર્ષે જૂન પૂર્વ કોડ વર્ષ” અને “કાંઈક અધિક આઠ વર્ષે ન્યૂને પૂર્વ કોડ વર્ષ’ એમ બે અને પ્રથમ જણાવ્યું તે નવ વર્ષ જૂના પૂર્વ કોડ એમ ત્રણ કથન જણાવી બહુશ્રુત પાસે સમન્વય કરવા જણાવ્યું છે. ૪૫૬, કિંચિત્ જૂન નવ વર્ષ અથવા સાધિક આઠ વર્ષ એ બે વાક્યો લગભગ સમાન અર્થદર્શક સમજવા જોઈએ. લોકપ્રકાશકારે ત્રણ કથનો ભિન્ન ભિન્ન બતાવ્યાં, તે મુજબ ગભષ્ટિમ, જન્માષ્ટમ અને જન્માષ્ટકની દીક્ષા સિદ્ધ થશે, એથી ગભષ્ટિમથી અનુત્તરનું જઘન્ય અંતર અને મોક્ષગમન માટેનું જઘન્યાયુષ્ય પણ સારી રીતે મળી આવશે. ૪૫૭. શ્રીદ્રવ્યલોકપ્રકાશમાં કહ્યા પ્રમાણે ઉત્તરાધ્યયનસૂત્રવૃત્તિ અને પ્રજ્ઞાપનાવૃત્તિમાં નવ વર્ષ જૂના પૂર્વ ક્રિોડની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે, તે આઠ વર્ષની વયે દીક્ષા લીધા બાદ એક વર્ષના ચારિત્રપયિ વિના કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય એ હેતુ દર્શાવીને કહી છે. અને જ્યાં એ હેતુની અપેક્ષા નથી ત્યાં સાધિક આઠ વર્ષે ચારિત્ર પામીને શીઘ ક્ષપક થઈ કેવળજ્ઞાન પામી શકે છે. એ અપેક્ષાએ દેશોના નવ વર્ષ અથવા સાધિક આઠ વર્ષ જૂના પૂર્વ કોડ વર્ષ પ્રમાણની એ સ્થિતિ હોઈ શકે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy