________________
૪૯
संमूर्छिम तिर्यंचोनी भवस्थिति अने उत्कृष्ट कायस्थिति
શબ્દાર્થ– સંકુચ્છિકટિસંમૂચ્છિમ પંચેન્દ્રિય
મૂય-ભૂજપરિસર્પ થતહરસ્થળચર, ખેચર
વાસદ વર્ષ હજાર ૩ર-ઉરપરિસર્પ
તિપન્ન ત્રેપન ગાંધાર્ય– તિર્યંચ પંચેન્દ્રિયમાં સંમ૭િમ સ્થલચર ગાય-ભેંસ આદિ ચતુષ્પદ જીવોની અનુક્રમે ઉત્કૃષ્ટ સ્થિતિ ૮૪ હજાર વર્ષની, સંમૂચ્છિમ ખેચર-હંસ-મોર-ચકલાદિ પક્ષીઓની ૭૨ હજાર વર્ષની, સંમૂચ્છિમ (સ્થલચર) ઉરપરિસર્પ સાદિકની પ૩ હજાર વર્ષની અને (સ્થલચર) સંમૂચ્છિ- ભૂજપરિસર્પની ૪૨ હજાર વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. સર્વની જઘન્યસ્થિતિ આગળ કહેશે. ૨૮૮
વિરોષા–સુગમ છે. [૨૮૮]
અવતાન- સર્વ તિર્યંચોની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ કહી. હવે તેઓની બને સ્થિતિનું સામ્યપણું હોવાથી તેઓની ઉત્કૃષ્ટ કયસ્થિતિ કહે છે.
एसा पुढवाईणं, भवट्टिई संपयं तु कायट्टिई । चउएगिदिसु नेया, ओसप्पिणिओ असंखेजा ॥२८६॥
સંસ્કૃત છાયાएषा पृथ्व्यादीनां भवस्थितिः, साम्प्रतं तु कायस्थितिः ।। चतुरिन्द्रियेषु ज्ञेयाः, अवसर्पिण्य असंख्येयाः ॥२८॥
શબ્દાર્થ – ગુઢવા પૃથ્યાદિની
કાયસ્થિતિ મભિવસ્થિતિ
ગોળનો અવસર્પિણીઓ સંપકૅ સંપ્રતિ હિ].
સંઉના અસંખ્યાતી પાર્થ એ પ્રમાણે પૃથ્વી વગેરે જીવોની ભવસ્થિતિ કહી. હવે કાયસ્થિતિને કહેતાં ગ્રન્થકાર ચાર એકેન્દ્રિયોને વિષે અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણીનું કાયસ્થિતિ–કાલ પ્રમાણ કહે છે. અહીં ગોસffrગો' એ પદ પરવારી હોવાથી ઉપલક્ષણથી પૂર્વવાચી ઉત્સર્પિણીનું પણ ગ્રહણ આવી જ જાય છે. |૨૮૯ો.
વિશેષાર્થ- કાયસ્થિતિ એટલે શું? પૃથ્યાદિક કોઈ પણ જાતના જીવો પોતપોતાની જ પૃથ્વી વગેરે કાયા સ્થાનમાં)માં મરીને, પાછાં જન્મીને, વળી પાછા મરીને, વળી તે જ સ્થાને પુનઃ જન્મીને એમ વારંવાર ઉત્પન્ન થયા કરે તો કેટલા કાળ સુધી ઉત્પન્ન થાય? તેનું નિયમન તે.
અહીં એકેન્દ્રિય જીવોમાં એક વનસ્પતિકાયને વર્જીને શેષ પૃથ્વી, અપુ, તેલ અને વાઉકાયની ઉત્કૃષ્ટથી અસંખ્ય અવસર્પિણી તથા ઉત્સર્પિણી પ્રમાણ સ્વકાયસ્થિતિ છે. અહીં પૃથ્યાદિક ચારની આ સ્થિતિ પ્રખ્યકારે ઓઘથી એટલે સામાન્યતઃ સૂિક્ષ્મબાદરની વિવફા વિના] સમુચ્ચયે જણાવી, પરંતુ
૪૩૭. ભામાં કહેતાં ત્યભામાનું ગ્રહણ થાય છે તેમ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org